________________
• નીવાલો નયવિદ્યાર
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५
भाष्य- अत्राह- अथ जीवो नोजीवः अजीवः नोअजीवः इत्याकारिते केन नयेन कोऽर्थः प्रतीयते ? इति । अत्रोच्यते - जीव इत्याकारिते नैगम - देशसङ्ग्रह - व्यवहारर्जुसूत्र - साम्प्रत- समभिरूढैः पञ्चस्वपि गतिष्वन्यतमो जीव इति प्रतीयते ।
३१८
अत्राह परः - घटाद्यजीवपदार्थोद्देशेन नैगमादयो नया विभाविताः, सम्प्रति जीवपदार्थे विभावयन्नाह - अथ जीवो नोजीव इत्यादि । अथवा घटोदाहरणे विधिरेव केवलः प्रदर्शितः, अधुना विधिप्रतिषेध जीवे निरूपयति- अथेति प्रस्तुतानन्तर्यं द्योतयति, शुद्धपदे केवले आकारिते= उद्दिष्टे' उच्चरिते वाजीव इति, नोजीवः अजीव इति देश सर्वप्रतिषेधयुक्तयोर्वा जीवशब्दयोरूच्चरितयोः, नोअजीव इति प्रतिषेधद्वयसमन्विते जीवशब्दे उच्चरिते, केनं नयेन नैगमादिना कोऽर्थः प्रतीयते ? सूरिराह- 'अत्रोच्यते ' शुद्धपदे जीव इत्याकारिते नैगमं समग्रग्राहिणं विहाय एवम्भूतं च शेषैर्देशनैगमादिभिः सर्वासु गतिषु → હેમગિરા
ભાષ્યાર્થ :- પ્રશ્ન :- જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ ઈત્યાદિ કહેતાં કયા નય વડે કયો અર્થ પ્રતીત થાય ? જવાબ :- જીવ એ પ્રમાણે ઉચ્ચારણ કરતાં નૈગમ, દેશ સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સામ્પ્રત અને સમભિરૂઢ આ છ નયો વડે પાંચે ગતિમાંથી કોઈપણ એક ગતિવાળો ‘જીવ’પ્રતીત થાય છે. વાચક છે. એવા સંજ્ઞા-સંજ્ઞી સંબંધવાળા પૂર્વ પ્રસિદ્ધ શબ્દથી (ઘટાદિ ભાવ) અર્થ વિશે થતી પ્રતીતિ તે સાંપ્રત નય છે. એક શબ્દ (શબ્દાંત૨)થી કહેવાતો અર્થ એ બીજા શબ્દ (શબ્દાંતર)થી વાચ્ય ન બની શકે. એ સમભિરૂઢ જ્ઞાન છે. તથા આ રીતે સાંપ્રત અને સમભિરૂઢ બન્ને એવંભૂત કરતાં વિશેષિત પદ(જ્ઞાન)વાળા છે. નયોની વ્યાખ્યા અંગે જે ફરીથી આર્યાશ્લોકો રચ્યા તેની સમાપ્તિને સૂચવતું ‘‘કૃતિ’' પદ છે.
* જીવતત્ત્વને નયોથી સમજીએ
ઘટાદિ અજીવ પદાર્થોને ઉદ્દેશીને તો નૈગમાદિ નયો ભાવિત કરાયા. હવે જીવ પદાર્થને વિશે નયોને વિચારતાં ‘બથ નીવો’ ઇત્યાદિ પદોથી ભાષ્યમાં પ્રશ્ન ઉભો કર્યો છે. અથવા (આ પ્રશ્નનો બીજો હેતુ જણાવે છે કે) પૂર્વે કહેલ નય પ્રક્રિયાથી માંડી હાલ સુધીમાં ‘ઘટ’નો દાખલો લઈ નયની વિધિ માત્ર સમજાવી હતી. (નૈગમાદી નયો ઘટના અસ્તિત્વને કયા રૂપે માને છે એની જ વિચારણા કરી હતી પણ ઘટના નાસ્તિત્ત્વ ધર્મની વિચારણા ન્હોતી કરી. તેથી)હવે વિધિ અને પ્રતિષેધ બન્નેને જીવ વિશે દર્શાવા છે, માટે એને અનુરુપ પ્રશ્ન થ વગેરે પદથી કરે છે. ‘અથ’ પદ ‘આનન્તર્ય’ અર્થનો સૂચક છે. અર્થાત્ ‘‘હમણાં ઘટાદિ વિશે નય-વિધિ કહ્યાં પછી હવે જીવાદિ અંગે નયવિધિ-નિષેધને કહે છે. જીવ નોજીવ ઈત્યાદિ શુદ્ધ પદ ઉચ્ચારતાં નય વડે કયો અર્થ પ્રતીત થાય. અર્થાત્ ‘નો જીવ’ જે જીવના દેશ-પ્રતિષેધ અર્થમાં છે. ‘અજીવ’ જે જીવના સર્વ પ્રતિષેધના અર્થમાં છે. તથા ‘નોઅજીવ’ જે દેશ અને સર્વ (ઉભય) સમન્વિતપ્રતિષેધના અર્થમાં છે, તે બધાનો ઉચ્ચારણ કરતાં નૈગમાદિક નયો વડે શું અર્થ પ્રતીત થાય ?
છુ. વતે મલ્ટેિ રા. ૨. કેન નૈન મુ.(વં,માં,સ)। ..... ‘તવિહ્નિત' કૃતિ પાછો મુ. પ્રતો ન તૃષ્ટ(કું,માં,મે.) રૂ. "મૂર્ત વિશેષેર્દેશ પાA. I