________________
२४८
• अवधिमनःपर्याययोः भिन्नत्वप्रकाशनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२६ સૂત્ર વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેચ્ચોવધિ-મન:પર્યાય -રા ___ भा० किञ्चान्यत् । ऋजुमतिमनःपर्यायज्ञानं प्रतिपतत्यपि भूयः, विपुलमतिमनःपर्यायज्ञानं तु न *प्रतिपततीति ।।२५।। अत्राह- अथावधि-मनःपर्यायज्ञानयोः कः प्रतिविशेष इति ?। हुभिर्भेदैरवबुद्ध्यते, अतो विशुद्धतरमुच्यते।
किञ्चान्यदिति भेदस्य उपपत्त्यन्तरसम्भावनाद्वारेण प्रयुज्यते, इहान्योऽपि नानात्वकार्यस्ति हेतुरिति, तमाह- ऋजुमतिमनःपर्यायज्ञानं प्राप्तमप्यप्रमत्त-संयतेन प्रतिपतति प्रच्यवते, अपिशब्दात् कदाचिन्न प्रतिपतत्यपि, भूयः पुनः विपुलमतीत्यादि, यस्य पुनर्विपुलमतिमनःपर्यायज्ञानं समजनि तस्य नैव પ્રતિપતિ' કાવેતપ્રાપ્તરિતિ પારકા
एवं भेदे ऋजुविपुलमत्योः प्रतिपादिते अवधेर्मनःपर्यायज्ञानस्य चातीन्द्रियत्वे समाने रूपिद्रव्यनिबन्धनत्वे च विशेषमपश्यन् ब्रूते-अथावधि-मनःपर्यायज्ञानयोः कः प्रतिविशेष इति? । स चैवं पूर्वपक्षवादी नोदयति- कुतः प्रतिविशेष इति हेत्वभावं मन्यमानः, उतरपक्षवादी तु हेतून् विशुद्ध्यादीन्
– હેમગિરા - સુત્રાર્થ :- વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામિ અને વિષયના લીધે અવધિ અને મન:પર્યાય વચ્ચે તફાવત છે. જે ૨૬ છે
ભાષ્યાર્થ:- વળી પ્રાપ્ત થયેલ ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન પુનઃ પડી પણ જાય છે. જ્યારે વિપુલમતિ મન:પર્યાય તો અપ્રતિપાતિ છે. તે ૨૫ . પ્રશ્ન + હવે એ કહો કે અવધિ અને મન:પર્યાયજ્ઞાનમાં શું અંતર છે?
અપ્રમત્તસંયત વડે પ્રાપ્ત કરાયેલ ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન જતુ રહે અથવા ભાષ્યગત “પિ શબ્દથી ન પણ જાય એ અર્થ લેવો. જ્યારે વિપુલમતિ મન:પર્યાય ઉત્પન્ન થયા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી જાય જ નહીં. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં છબસ્થિક હોવાથી આ જ્ઞાન જતું રહે. આ અપ્રતિપ્રાતિકૃત ભેદ જાણવો. | ૨૫ //
# અવધિ અને મન:પર્યાયના વિશુદ્ધિકૃત ભેદને ઓળખીએ # આ પ્રમાણે ઋજુમતિ અને વિપુલમતિનો ભેદ જાણ્યા બાદ પૂર્વપક્ષી કહે છે કે અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન - આ બન્ને અતીન્દ્રિય-જ્ઞાનની અપેક્ષાએ સરખા છે. તથા રૂપી દ્રવ્ય અંગેના જ્ઞાનની વિષયતા પણ બન્નેમાં સમ છે. તો વિશેષ શું છે ? અર્થાત્ આ પ્રમાણે બન્ને જ્ઞાનોમાં કાંઈ વિશેષ ભેદને ન જોતાં પૂર્વપક્ષી પૂછે છે કે હવે એ કહો કે આ બેમાં શું તફાવત છે ?
પૂર્વપક્ષી બન્ને જ્ઞાન વચ્ચેની ભેદરેખા બતાડનાર હેતુને નહીં જાણતો પ્રશ્ન કરે છે. જયારે સૈદ્ધાંતિક (ઉત્તર) પક્ષ આ બે વચ્ચે વિશુદ્ધિ આદિથી કરાતા ભેદને જુએ છે માટે “સત્રોચ્યતે' કહી જવાબ આપે છે. :- વિશુદ્ધિ = અધિકતર પર્યાયના પરિજ્ઞાનની કારણતા તે વિશુદ્ધિ. ક્ષેત્ર *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૦ ૨. પત્યા વત' મુ (ઉં, માં)