________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• नरकतिर्यञ्चानां क्षयोपशमावधिज्ञानं •
भा० शेषाणामिति नारक - देवेभ्यः शेषाणां तिर्यग्योनिजानां मनुष्याणां च । अवधिज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमाभ्यां भवति षड्विधम् ।
२३५
क्षयोपशमनिमित्तं तद्वदेष इति । षडिति सङ्ख्येयप्रधानसङ्ख्याभिधायी, विकल्प इत्यनेकरूपं यत् कल्पनं यावत् स्थानैः = रूपैरित्यर्थः । षड्विकल्पा यस्य स षड्विकल्प इत्यवधिसम्बन्धे षड्विकल्पो - ऽवधिः पुल्लिंङ्गः । यदा त्ववधिशब्दः प्रकृतस्य ज्ञानस्य विशेषणं भवति तदा नपुंसकलिङ्गता षड्विधमिति ।
एतदाह- तदेतदित्यादि । तदिति पुरस्ताद् यदुक्तं, एतदिति भवतः प्रत्यक्षं, हृदि विपरिवर्तमानत्वात्, अवधिज्ञानं क्षयोपशमजं, नेतरत्, षड्विधं भवति, षड्विधक्षयोपशमसद्भावादित्यर्थः । केषां षोढा ? अत आह- शेषाणाम् । अस्य चार्थं विवृणोति - शेषाणामित्यादिना शेषाणाम् = उपर्युक्तवर्जितानाम्, ते હેમગિરા
ભાષ્યાર્થ :- નારક અને દેવ સિવાયના શેષ તિર્યંચયોનિમાં ઉત્પન્ન થનારાઓને અને મનુષ્યોને અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી છ પ્રકારના અવધિજ્ઞાન થાય છે.
છે તેવા આ ‘યથોક્તનિમિત્ત' શબ્દનો અર્થ શું થાય છે ?
જવાબ :- યથોક્તનિમિત્ત પદનો અર્થ ક્ષયોપશમરૂપ નિમિત્ત સમજવો. અર્થાત્ ક્ષય અને ઉપશમ આ બે નિમિત્ત અવધિજ્ઞાન છે તેથી આ અધિજ્ઞાન ‘ક્ષયોપશમનિમિત્ત' કહેવાય છે. જેમ સમ્યગ્દર્શનાદિ (દર્શન મોહનીયાદિના) ક્ષયોપશમના નિમિત્તે થનારા છે તેમ આ અવધિજ્ઞાન પણ ક્ષયોપશમ નિમિત્તક છે. ‘ષદ્' પદ અવિધની મૂળ સંખ્યાનો વાચક છે અને ‘વિપર’ પદથી તે તે સ્થાન કે પ્રકારો વડે અનેક રૂપતા (પ્રકારતા) અવધિની બતાવી છે. ૬ વિકલ્પવાળું અવિધ તે પવિત્ત્તઃ આ પદનો ‘વધ’ પદ સાથે અન્વય કરતા પુલિંગ પ્રયોગ સૂત્રમાં કર્યો છે. જો ‘અવધિ' શબ્દ પ્રસ્તુત ‘જ્ઞાન' શબ્દનું વિશેષણ બને તો નપુંસકલિંગ ‘વિધર્’ એવો પ્રયોગ થાય આને જણાવતાં ‘વેત ્’ ઇત્યાદિ પદો કહે છે.
‘તર્’ = પ્રસ્તુતમાં જે વિષય ચાલી રહ્યો છે તેનું અને ‘તત્’ પદ એ શ્રોતાગણને જે આ વિષય પ્રત્યક્ષ છે તેનો સૂચક છે. કારણ કે શ્રોતાગણના હૃદયમાં હમણાં કહેવાયેલ (અવધિજ્ઞાનનો વિષય) સ્ફુરાયમાન છે. તેમ સ્ફૂરાયમાન હોવા તરીકે એ અવધિના વિષયને અહીં દર્શાવ્યો છે. તે આ ક્ષયોપશમજન્ય અવધિજ્ઞાન ‘૬’ પ્રકારે છે, બીજુ (ભવપ્રત્યય અવધિજ્ઞાન) નહિં, કારણ કે આ ક્ષયોપશમજન્ય અવધિજ્ઞાનમાં જ ‘૬’ પ્રકારના ક્ષયોપશમ સંભવે છે. આ છ પ્રકાર કોને
૧. ૨/૫ સૂત્રમાં ૧૮ ક્ષયોપશમિક ભાવોનું નિદર્શન છે તેમાં નિર્દિષ્ટ અવધિજ્ઞાનરૂપ-લબ્ધિ, અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય. તેથી ત્યાં અવધિજ્ઞાનનું નિમિત્ત ક્ષયોપશમ કહેવાયુ છે. અને તેવા ક્ષયોપશમનિમિત્ત (અવધિજ્ઞાન)નો નિર્દેશ ‘યથોક્તનિમિત્ત'થી કર્યો છે.