________________
३६
• સમ્યવર્શનાત્ સભ્ય જ્ઞાનસ્ય ભિન્નતા •
तत्त्वार्थाधिगमसूत्रम् १/१
ज्ञानम्, न वा देशसर्वचारित्रमिति । तथा प्राप्तेऽपि ज्ञाने केनचित् न चारित्रं नियमत एव प्राप्तव्यम्, तदावरणीयकर्मोदयादिति, अतः कैश्चिदेवं भाष्यमेतद् व्याख्यायि-परमार्थतो यस्मात् त्रीण्यपि सम्यग्दर्शनादीनि भिन्नानीति ।
कथं हि भेदः सम्यग्दर्शनस्य ज्ञानादिति चेत् ? त एवं वर्णयन्ति पृष्टाः कारणभेदात् स्वभावभेदादित्यादिना, कारणभेदस्तावदयम्, यतः सम्यग्दर्शनस्य त्रितयं कारणं समुत्पत्तौ क्षयोपशमः क्षयः उपशमश्चेति । ज्ञानस्य तु क्षयः क्षयोपशमो वा, यदि च न तयोर्भेदः किमिति दर्शनस्य त्रिविधकारणम् इतरस्य द्विविधम् ? । तथा स्वभावभेदोऽप्यस्ति, यज्जैनेषु पदार्थेषु स्वतः परतो वा रुचिमात्रमुपपादि ‘तदेव सत्यं निःशङ्कं यज्जिनैः प्रवेदितमुपलब्धं चे 'ति ।
तथा विषयभेदोऽप्यस्ति, सर्वद्रव्यभावविषया रुचिः सम्यक्त्वं " सव्वगयं सम्मत्तं” इति वचनात् श्रुतज्ञानं तु सकलद्रव्यगोचरं कतिपयपर्यायावलम्ब्य चेत्येवं किल पारमार्थिकं भेदं पश्यद्भिर्भाष्यं → હેમગિરા
હોય. કારણ કે મનુષ્ય-દેવ-ના૨ક-તિર્યંચોમાં કેટલાકને સકિત હોય છે પણ આચારાંગાદિ અંગ પ્રવિષ્ટ તથા અનંગ પ્રવિષ્ટ જ્ઞાન નથી હોતું, અથવા દેશ કે સર્વવિરતિ રૂપ ચારિત્ર પણ નથી હોતું. તેમજ કોઈએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવા છતાં તથા પ્રકારના ચારિત્ર મોહનીયાદિના ઉદયે ચારિત્ર નથી પણ સ્વીકારતા. આમ દર્શન હોવા છતાં જ્ઞાન અને ચારિત્રની, અને દર્શન, જ્ઞાન હોવા છતાં ચારિત્રની ભજના જણાવી. ઉપરોક્ત ભજનાને ધ્યાનમાં લઈ કેટલાકે ાં .... ભાષ્ય પંક્તિનો અર્થ આ પ્રમાણે કર્યો છે કે- ‘‘વાસ્તવમાં તો સમ્યગ્દર્શનાદિ ત્રણે જુદા છે.''
ૢ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ભેદરેખા પ્રશ્ન :- સમ્યગ્દર્શનનો જ્ઞાન થકી ભેદ કઈ રીતનો છે તે જણાવો ?
જવાબ ઃ- કારણ, સ્વભાવ અને વિષયના ભેદથી ભેદ સમજવો. તે આ પ્રમાણે–
કારણ ભેદ :- સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં (મોહનીય=અનંતાનુબંધીકષાયનો) ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ આ ત્રણે કારણો છે. જ્યારે જ્ઞાનમાં ક્ષય અને ક્ષયોપશમ બે જ કારણો છે. જો દર્શન અને જ્ઞાનમાં ભેદ ન હોત તો દર્શનોત્પત્તિના ત્રણ કારણ અને જ્ઞાનોત્પત્તિના બે, આવું કેમ બને?
સ્વભાવ ભેદ :- સમ્યક્ત્વનો સ્વભાવ જિનમતમાં સ્વતઃ કે પરતઃ રુચિ માત્ર કરાવવાનો છે. ‘તે જ સાચું છે તે જ નિશંક છે કે જે જિનેશ્વર ભગવન્તોએ કહ્યું છે, અને જોયું છે.’ (આવો તત્ત્વાર્થની રુચિ રૂપ સ્વભાવ સમ્યગ્દર્શનનો છે અને જ્ઞાનનો સ્વભાવ તત્ત્વાર્થ-બોધનો છે)
વિષયભેદ ઃ- સમ્યક્ત્વ સર્વ દ્રવ્ય અને ભાવ વિષયક રુચિવાળું છે. કારણ કે ‘‘સર્વ દ્રવ્ય પર્યાય વિશે વર્તનારું સમકિત હોય છે,” એવું આગમ વચન છે. જ્યારે શ્રુતજ્ઞાન સકેંળ દ્રવ્ય ૨. શ્રેષ્ટાઃ પ્રા. ૨. તમેવ સજ્યું નિમંત્રં નં નિગેર્દિ વેડ્યું, વન્દ્ર ય; (ગવારાાસૂત્ર-//૨૬૨)। .રૂ. સવ્વયં સમ્મત્ત સુપ્ चरित्ते न पज्जवा सव्वे । देसविरइं पडुच्चा दुण्हवि पडिसेहणं कुज्जा ।। (आवश्यकनिर्युक्ति- ३२१, विशेषावश्यकभाष्य- २७५१)