________________
• मार्ग इति एकवचनस्य फलम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ માણ- તાનિ ર સમસ્તન મોક્ષસાધનના ज्ञाने, ततश्चारित्रमुत्पत्ताविति । शिष्याणां चात्र ग्रहणादिषु प्रवर्त्तमानानां न शक्यं वचनमन्तरेणादराधानमित्यतः सकलशास्त्रसङ्ग्राहीदमादावुच्यते सूत्रम् । आह परः, उच्यतां नाम तथा किंतूच्यमानेऽस्मिन्नेवं भवितव्यम्- सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गा इति, अभिधानस्याप्यभिधेयमाश्रित्य वचनं प्रवर्त्तते मोक्षमार्गशब्दस्य सम्यग्दर्शनादीन्यभिधेयानि तेषां च बहुत्वात् बहुवचनेनैव भवितव्यमिति । ___उच्यते- प्रेक्षापूर्वकारितानुमीयते सूत्रकारस्यैवमभिदधत-, यतो मोक्षमार्गा इत्युक्ते एकैकस्येतरनिरपेक्षस्य मोक्षं प्रति साधनभावो गम्येत, न चैतदिष्टम्, यतः समुदितैरेव दर्शनादिभिः साध्या मुक्तिः न व्यस्तैरिति, एतदाह- एतानि चेत्यादिना। एतानि इति प्राक् प्रत्यक्षीकृतानि सम्यग-दर्शनादीनि व्यपदिश्यन्ते, च शब्दो हिशब्दार्थे निपातानामनेकार्थत्वात् हिशब्दश्च यस्मादर्थः। समस्तानि इति
- હેમગિરા - ભાષ્યાર્થ :- અને આ ત્રણે એકત્રિત-સમુચ્ચિત જ મોક્ષના સાધન બને છે, ચારિત્રને આ ક્રમે આગળ કહેવાનું હોવાથી પ્રથમ સૂત્રમાં રચના ક્રમ આ રીતનો કર્યો છે તેમજ * જીવમાં સમ્યગ્દર્શનાદિનો પ્રાપ્તિ ક્રમ પણ આ જ રીતનો છે. પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યગુ
જ્ઞાન ત્યારબાદ ચારિત્રની ઉત્પત્તિ. આ તત્ત્વાર્થ ગ્રંથને ગ્રહણ, ધારણ કરવા આદિમાં પ્રવર્તનારા શિષ્યોમાં આ ગ્રંથ પ્રત્યે આદરભાવ ખડો કરવો તે પ્રતિજ્ઞા વચન વિના શક્ય નથી. તેથી સકળ શાસ્ત્રના સંગ્રાહક રૂપે આ પ્રથમ સૂત્ર રચાયું છે. સારાંશ એ છે કે શિષ્યના હિત માટે સકળ શાસ્ત્ર કર્તાઓની ઉદેશાદિ ક્રમે શાસ્ત્રરચનાની પદ્ધતિ હોય છે.
& મોક્ષમાર્ગ અંગે એક વચનની વિચારણા ૪ પ્રશ્ન :- પ્રથમ સંગ્રહ સૂત્ર આવશ્યક છે તે જાણ્યું, પણ અભિધાન (મોક્ષમાર્ગ રૂપ શબ્દ) અને અભિધેય (સમ્યગ્દર્શનાદિ તત્ત્વો) એ બન્ને સરખા વચનવાળા હોવા જોઈએ તેથી સૂત્ર આવું હોવું જોઈએ. --“સચશ્વનજ્ઞાનવરિત્રાિ મોક્ષમા' કારણ કે હંમેશા અભિધેયને આશ્રયીને જ અભિધાનનું વચન પ્રવર્તે છે. પ્રસ્તુત સૂત્રમાં મોક્ષમાર્ગ શબ્દના સમ્યગ્દર્શનાદિ અભિધેયઅર્થો બહુસંખ્યકમાં છે. તેથી અભિધાન (મોક્ષમાર્ગ શબ્દો પણ બહુવચનમાં જ હોવું જોઈએ ?
જવાબ :- મોક્ષમ = એમ એકવચન કહેવા પાછળ સૂત્રકારની બૌદ્ધિક પ્રતિભા જણાય છે. તે આ રીતે – જો “મોક્ષમા' એમ બહુવચન કહે તો ત્રણે સાધનો તૃણઅરણિમણિ ન્યાયે એક બીજાથી નિરપેક્ષ રહીને મોક્ષ પ્રત્યે સાધક બને તેવો અર્થબોધ થાય, પણ એ તો ઈષ્ટ નથી. કારણ કે સમ્યગ્દર્શનાદિ ત્રણે સમુદિત થઈને જ મુક્તિ-સાધક બને છે. વ્યસ્ત (એકલા) નહીં જ. આજ વાતને સ્પષ્ટ કરતા ભાષ્યમાં તન વ્ર ઇત્યાદિ પદોનો ઉલ્લેખ છે. આમાં જે “ઘ' શબ્દ છે તે નૈપાતિક નામ (અવ્યય) છે, નિપાતનામો અનેક અર્થવાળા હોય છે. અહીં “ઘ'
૨. વૈવસ્વૈતર’ મુઝ (વું મા.) ૨. તાનિ પ્રાન મુઝ, (ઉં.મ.) રૂ. ચદ્વિગતિ માં ઉં. ૪, દિ શી
ર.