SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય સ્મૃતિઃ * પરમ કૃપાળુ, તરણતારણહાર, કરૂણાસાગર, દયાનિધિ તીર્થંકર પરમાત્માની અસીમ અમીષ્ટિથી.... તથા * પ્રસ્તુત ગ્ર^થના પ્રકરણેાની રચના કરનાર પરમેાપકારી પરમ પૂજ્ય... ખાલ્યકાળથી જ અવિરત વાત્સલ્ય આપીને સ્વાધ્યાયના રંગ લગાડનાર પુન્ય નામધેય, સિદ્ધાંતમહાદધિ, પૂજ્યપાદ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા... ચાગક્ષેત્ર દ્વારા વૈરાગ્યમાં મગ્ન રખાવનાર, પરમ પૂજ્ય, કલિકાલક પતરું, ગચ્છાધિપતિ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા. * ભવ અટવીમાં રઅડતા જીવને બચાવીને સંયમનું દાન કરનાર, પરમ પૂજ્ય કરૂણાસિંધુ, અધ્યાત્મચેાગી, પરમગુરુદેવ, પ્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય. * પરમ પૂજય આગમપ્રજ્ઞ, પ્રતિભાશાળી, આ ગ્રંથ માટે સ`પાદનની પ્રેરણા કરનાર, સમતામૂર્તિ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમાનતુ ંગસુરીશ્વરજી મહારાજા, * પરમ પૂજ્ય, પદર પંદર વર્ષ સુધી સંયમની તાલિમ આપવા સાથે દ્રવ્યાનુયાગના અભ્યાસ કરાવનાર, દ્રવ્યાનુયાગના સમ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ... * પરમ પૂજ્ય પરમેાપકારી મારા સ`ચમનાં રખવૈયા, ગુરુવર આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ... આદિના દિવ્ય આશિષથી તથા પરમ પૂજ્ય સદા કરૂણા વરસાવનાર અમારા આત્માની પૂરી ચિંતા કરીને સંયમમાં આગળ વધારનાર, પૂજયવર, નિઃસ્પૃહી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વજી મહારાજ સાહેબ તથા સાથેના સ મહાત્માઓનાં સદ્દભાવથી આ ગ્રંથેાનાં પ્રકાશનનું ક્રાય કરી શકું છું તે સર્વે મહાત્માઓને કોટી કાટી વંદના... વંદના...વંદના. સેવક વજ્રસેનવિજય,
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy