________________
૩૦૦
પ્રકરણ રત્નાવલી आउस्स पुण तित्तीस सागरोवमाणि । जहन्ना ठिई वेअणीअस्स बारस मुहुत्ता, नामगोताणं अट्ठद्ध, सेसाणं अंतोमुहुत्तं ।
सुहासुहाणं सुरनरतिरिआउवज्जाणं सव्वाणं कम्मपयडीणं जिट्टिई अइसंकिलेसेण बज्झइ जहन्ना विसोहीएत्ति।
કર્મના દળનું કાળનિયમન તે સ્થિતિબંધ જાણવો. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય અને અંતરાયએ ચાર કર્મની પ્રત્યેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડીકેડ સાગરોપમની, મોહનીયકર્મની સીત્તેર કેડીકેડ સાગરોપમની, નામ અને ત્રકર્મની વીશ કેડીકેડ સાગરોપમની અને આયુકર્મની તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.
જઘન્યસ્થિતિ વેદનીયકર્મની બાર મુહૂર્તની, નામ અને ગેવકર્મની આઠ મુહૂર્તની અને બાકીના પાંચ કર્મની અંતમુહૂર્તની જાણવી. - દેવ, મનુષ્ય અને તિર્યંચના આયુ વિના બાકીની શુભાશુભ કર્મ પ્રકૃતિઓની યેષ્ઠ સ્થિતિ અત્યંત સંકલેશે બંધાય છે અને જઘન્યસ્થિતિ અત્યંત વિશુદ્ધિએ બંધાય છે.
अणुभागे अणुभावे विवागे रसेत्ति एगट्ठा । से असुहाणं. पयडीणं निंब व्व असुहे सुहाणं उच्छु व्व सुहे त्ति ।
અનુભાગ, અનુભાવ, વિપાક અને રસ-એ એકાઈ શબ્દો છે. તે રસ અશુભ પ્રકૃતિને લીંબડાના રસ જેવો (કટુ) અશુભ હોય છે. શુભ પ્રકૃતિને શેરડીના રસ જેવો શુભ (મિષ્ટ) હોય છે. આ પ્રમાણે કર્મ પ્રકૃતિઓને શુભાશુભ રસને વિભાગ કહ્યો છે.
पयडीणं सुहासुहविभागे परूविज्जइ ।
सायवेअणीअं १ । सुरनरतिरिआणं आउआई ३ । उच्चगोअं १ । सत्तत्तीसं नामपयडीओ ३७, तंजहा-मणुआणं गई १, आणुपुव्वी अ २, देवाणं गई ३, आणुपुव्वी अ ४, पंचिंदिअजाई ५, ओरालिआईणि पंच सरीराणि १०, आइल्लाणं तिण्हं तिण्णि अंगोवंगाणि १३, पढमं संहणणं १४, पढमं संठाणं १५, सुहा वण्ण १६, गंध १७, रस १८, फासा १९, सुहविहगगई २०, अगुरुलहु २१, पराधाय २२, ऊसासा २३, ऽऽयवु २४, ज्जोअ २५, निम्माण २६, तित्थयराणि २७ तसदसगं च ३७, एआओ सुहाओ बायालीसं पुण्णपयडिउत्ति रूढाओ। - હવે બેતાળીશ શુભ પ્રકૃતિઓ જે પુણ્યપ્રકૃતિ કહેવાય છે, તેનાં નામકહે છે – ૧. સાતવેદનીય, ૨-૩-૪. દેવ, નર ને તિર્યંચનું આયુ, પ. ઉચ્ચગેત્ર અને ૩૭