________________
શ્રી લઇપ્રવચનસારોદ્ધાર
२७३ - મહા અને ફાગણ, ચૈત્ર અને વૈશાખ તથા જેઠ અને અષાડ એ માસમાં પાંચ, ચાર અને ત્રણ પહાર (આટે ) મિશ્ર જાણવો. તેમજ ભજિત (મૂંજેલ) ધાન્યને અને દાળને કાળ પ્રાચ તેથી વિપર્યય જાણ. ૮૧.
चालिय-छड्डिय-तुसरहिय-सुवे जा ताव मिस्मियं नेयं । लोणजुयं जं सागं, भज्जिय-तलिएण तं सुद्धं ॥ ८२ ॥ [चालित-छदित-तुषरहितं शुम्बे यावत्तावन्मिश्रितं ज्ञेयम् ।
लवणयुतं यत् शाकं भ्रजिततलितेन तच्छुद्धं ॥ ८२ ॥] ચાળેલ, છડેલ, કેતરાં રહિત કરેલ અને જ્યાં સુધી સુપડામાં હોય ત્યાં સુધી ધાન્યમિશ્ર (સચિત્તયુક્ત) જાણવું અને લૂણ સહિત ભુંજેલું અને તળેલું શાક શુદ્ધ જાણવું. ૮૨.
अन्न भणंति भन्जिय-धण्णाणं पक्कतलियमिव कालो । सग-पणदस-दसदिणं, वासाइसु मिस्सलोणस्स ॥ ८३ ॥ ..[अन्ये भणन्ति भ्रजितधान्यानां पक्कतलितमिव कालः ।
सप्त पञ्चदश दश दिनानि वर्षादिषु मिश्रलवणस्य ॥ ८३ ।। અન્ય આચાર્યો કહે છે કે-ભુજેલા ધાન્યને પકાવેલા અને તળેલા પ્રમાણે કાળ સમજો અને લૂણથી મિશ્ર કરેલ વર્ષાઋતુમાં સાત દિવસ, શીયાળામાં પંદર દિવસ અને ઉનાળામાં દશ દિવસને કાળ જાણ. ૮૩.
अंतमुहुत्तं मोयस्स, चोवीसं जाम धाउपत्तगयं । गोमुत्तं जइ केवलमह साइमं रसविवज्जासे ॥ ८४ ॥ [अन्तर्मुहूर्ते मोकस्य चतुर्विशतिर्यामा धातुपात्रगतम् ।
गोमूत्रं यदि केवलमथ स्वादिमं रसविपर्यासे ।। ८४ ॥ મૂત્રને અંતમુહૂર્ત કાળ સમજો અને ધાતુપાત્રમાં જે કેવળ ગોમૂત્ર રાખ્યું હોય તે વીશ પહોરને કાળ જાણવે, પણ જો તેના રસને વિપર્યાસ થઈ જાય તે તેને સ્વાદિમ સમજવું. ૮૪.
खाइमि तले विच्चासे, ति-चउ-पण जामपुसिणनीरस्स ।
वासाइसु तम्माणं, फासुजलस्सावि एमेव ॥ ८५ ॥ - [खादिमे तलिते रसविपर्यासे त्रयः चत्वारः पंच यामा उष्णनीरस्य ।
वर्षादिषु तन्मानं प्रासुकजलस्याप्येमेव ॥ ८५ ॥] તળેલા પદાર્થને પણ રસાદિને વિપર્યાસ થયે છતે ખાદિમ સમજવું. હવે ઉષ્ણ
.
५