SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી પહેલી એ શ્રેણિમાં ચાર-ચાર ખંડુક વસનાડીના જ છે, પણ ત્રસનાડીથી બહાર નથી. ૪ = પછી એ શ્રેણિમાં છ–છ ખંડુક, ચાર ખંડુક ત્રસનાડીના અને એક એક બને માજીના મેળવતાં છાખ ડુક થાય. ૫-૬=૫છી એક એક શ્રેણિમાં આઠ અને દશ ખંડુ, તેમાં આઠમાં એ—એ ખંડુક બન્ને બાજુ અને ત્રસનાડીના ચાર ખંડુક અને દેશમાં મને ખાજુ ત્રણ ત્રણ અને ત્રસનાડીના ચાર ખંડુક છે. ૮ = પછી એ શ્રેણિમાં ખાર–માર ખંડુક, તેમાં એ બાજુ ચાર ચાર અને મધ્યમાં ત્રસનાડીના ચાર એમ બાર ખડુક છે. ૧૦ = પછી એ શ્રેણિમાં સેાળ સોળ ખ`ડુક, તેમાં બે બાજુ છ–છ અને વચ્ચે ત્રસનાડીના ચાર એમ સાળ ખંડુક છે. ૧૪ = પછી ચાર શ્રેણિમાં વીશ-વીશ ખ ́ડુક, તેમાં બે બાજુ આઠ આઠ અને વચ્ચે ત્રસનાડીના ચાર ખંડુક છે. આ રીતે ઊર્ધ્વલાકમાં પ્રદેશની વૃદ્ધિના ખંડુક કહ્યા એટલે અઠ્ઠાવીશ શ્રેણી પૈકી ચૌદ શ્રેણિના કહ્યા, હવે બાકીની ચૌદ શ્રેણિમાં હાનિના ખ'ડુક કહે છે. :– पुणरवि सोलस दोसुं, बारस दोसुं च तिसु दस ति अटु । छ दुसु च खंडुअ, सव्वे चउरुत्तरा तिसया ॥ ८ ॥ અર્થ:- પંદરમી તથા સાળમી એ એ શ્રેણમાં સાળ-સાળ ખંડુક, સત્તરમી તથા અઢારમી શ્રેણિમાં ખાર–ખાર ખંડુક, ઓગણીશ, વીશ તથા એકવીશમી શ્રેણિમાં દેશદશ ખ'ડુક, ખાવીશ, ત્રેવીશ તથા ચાવીશમી શ્રેણમાં આઠ-આઠ ખંડુક, પચીશમી તથા છવીશમી શ્રેણિમાં છ-છ ખંડુક, અને સત્તાવીશમી તથા અડ્ડાવીશમી એ એ શ્રેણિમાં ચાર–ચાર ખ'ડુક ત્રસનાડીના જ છે. આ રીતે ઊલાકની અઠ્ઠાવીશ શ્રેણિના સવ ખડુક ૩૦૪ થાય છે. હવે અધેાલાક સંબંધી ખડુકની સ`ખ્યા કહે છે ઃ ओअरिय लोअमज्झा, चउचउठाणेसु सत्त पुढवी । चउर दस सोल वीसा, चउवीस छवीस अडवीसा ॥ ९ ॥ અર્થ :-ચૌદાજ પ્રમાણના મધ્ય પ્રદેશ છે ત્યાંથી અધાલાક ઉતરતાં સાત નરક પૃથ્વીમાં પ્રત્યેક ચાર ચાર શ્રેણિમાં કેટલા કેટલા ખ`ડુક છે તે કહે છે. અધેાલેાકમાં પહેલી નરક પૃથ્વીમાં ચારે શ્રેણિમાં પૃથ્વીમાં ચારે શ્રેણિમાં દેશ-દેશ ખંડુક, ચાર-ચાર ખંડુક, બીજી નરક
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy