________________
૧૬૨
માનુષાત્તર અને કુંડલપવ તાના વિસ્તાર –
भुवि दसय बावीसा, मज्झे सत्त य सया उ तेवीसा । सिहरे चत्तारि सया, चवीसा मणुअ कुंडलगा ॥ ५६ ॥ અ:-માનુષાત્તર અને કુંડલપર્વતના ભૂમિ ઉપર એક હજાર ને ખાવીશ ચેાજન, મધ્યભાગમાં સાતસો ને ત્રેવીશ યાજન અને શિખર ઉપર ચારસા ને ચાવીશ ચેાજનના વિસ્તાર છે.
રુચકપવ તના વિસ્તાર –
પ્રકરણ રત્નાવલી
दस सहसा बावीसा, भुवि मज्झे सगसहस्स तेवीसा । सिहरे चउरो सहसा, चवीसा रुअगसेलंमि ॥ ५७ ॥
અર્થ :-રૂચકપર્યંત ના પૃથ્વીની સપાટી ઉપર દસ હજાર ને બાવીશ ચેાજન, મધ્યભાગમાં સાત હજાર ને ત્રેવીશ યાજન તથા શિખર ઉપર ચાર હજાર ને ચાવીશ ચેાજનના વિસ્તાર છે.
રૂચકપવતના શિખરની વિશેષતા :–
अगसिहरे चउदिसि, बिसह सेगेग चउथिः ।
विदिसि चउड़ अ चत्ता, दिसिकुमरी कूड सहसंका ।। ५८ ।।
અથ :- ચકપ તના શિખરના બીજા ભાગમાં ચારે દિશામાં સહસ્રકૂટ નામના એક એક ( બધા મળીને ચાર ) સિદ્ધ ફૂટ છે, ચાથા ભાગમાં આઠ આઠ ફૂટ છે. ( કુલ ખત્રીશ ) તે જ ચાથા ભાગમાં વિદિશામાં ચાર ફૂટ છે. તે સર્વે મળીને ૩૬ સહસ્રકૂટ છે. તે ૩૬ ફૂટો ઉપર તથા રુચદ્વીપમાં જમીન ઉપર રહેલા ખીા ચાર ફૂટ ઉપર ભુવનપતિ નિકાયની ચાલીશ ક્રિકુમારી રહે છે.
ભાવાથ :-વલયાકાર રૂચકપ તના ૪૦૨૪ યાજનના વિસ્તારવાળા શિખર ભાગના ચાર વિભાગ કરવા એટલે દરેક વિભાગ ૧૦૦૬ ચેાજનના થાય છે.
તેના પ્રથમ ભાગ મૂકીને બીજા ભાગમાં પૂર્વાદે ચારે દિશામાં સહસ્રકૂટ નામના ચાર સિદ્ધફૂટ છે.
તથા તે રૂચકપવ તના ૧૦૦૬ ચાજનના વિસ્તારવાળા ચોથા ભાગમાં દરેક દિશાએ આઠ આઠ ફૂટ છે. કુલ ૩૨ છે. તે ખત્રીશ દિકુમારીઓનાં સ્થાના છે.
મધ્યે રહેલા ચાર સિદ્ધકૂટ સહિત તા દરેક દિશામાં નવ નવ ફૂટા થાય છે. પ ચાર સિદ્ધફૂટ ઉપર જિનેશ્વરની પ્રતિમાથી સુગ્રાભિત સિદ્ધાયતન છે.