________________
૧૬૦
પ્રકરણ રત્નાવલી. અથ-પૂર્વ દિશાની અત્યંતર રાજી દક્ષિણની બહારની રાજીને સ્પર્શ કરે છે. દક્ષિણની અત્યંતર રાજ પશ્ચિમની બહારની રાજને સ્પર્શ કરે છે. પશ્ચિમની અત્યંતર રાજ ઉત્તરની બહારની રાજીનો સ્પર્શ કરે છે તથા ઉત્તરની અત્યંતર રાજી પૂર્વની બહારની રાજને સ્પર્શ કરે છે. કૃષ્ણરાજીઓના આકારનો વિભાગ -
पुव्वावरा छलंसा, तंसा पुण दाहिणुत्तरा बज्झा ।
अभंतर चउरंसा, सव्वा वि अ कण्हराईओ ॥५३॥ અર્થ -પૂર્વ અને પશ્ચિમની બે કૃષ્ણરાજીઓ પણ છે, અને ઉત્તર દક્ષિણની બહારની બે કૃષ્ણરાજી વિકેણ છે તથા અત્યંતરની ચારે કૃષ્ણરાજીઓ ચેરસ છે. (૯) વલયદ્વાર :
पुक्खरिगारस तेरेव, कुंडले रुअगि तेर ठारे वा ।
मंडलिआचलतिनि उ, मणुउत्तर कुंडलो रुअगो ॥ ५४ ॥ અર્થ -પુષ્કરવર દ્વીપના બહારના અર્ધભાગના પ્રારંભમાં માનુષેત્તર પર્વત, તથા જબૂદ્વીપથી અગ્યારમે, કઈ મતે તેરમો કુંડલદ્વીપ છે, તેના બીજા અર્ધ ભાગના પ્રારંભમાં કુંડલ પર્વત, તથા સંગ્રહણિના કમથી તેરમો અથવા કઈ મતે અઢાર રુચદ્વીપ છે, તેમાં ચક પર્વત છે.
ભાવાર્થ-કાલેદ સમુદ્રની બહાર વલયના આકારે રહેલો સોળ લાખ એજનના વિસ્તારવાળો પુષ્કરવર નામનો દ્વિીપ છે તેના અર્ધા ભાગના મધ્યમાં કિલ્લાના આકારે માનુષેત્તર પર્વત રહેલ છે.
કુંડલ નામના દ્વીપના અર્ધાભાગના મધ્યમાં કિલ્લાના આકારે કુંડલ પર્વત રહેલો છે અને રુચીપના અર્ધાભાગના મધ્યમાં કિલ્લાના આકારે રુચકપર્વત રહેલ છે. ( આ પ્રમાણે મંડલાચલ-વલયાકાર ત્રણ પર્વત છે. ' પતેની ઊંચાઈ -
सत्तरसय इगवीसा, बायालसहस चुलसिसहसुच्चा ।
चउसय तीसा कोसं, सहसं सहसं च ओगाढा ॥ ५५ ॥ અર્થ:-માનુષેત્તર પર્વત સત્તરસે એકવીશ જન ઊંચે, કુંડલ પર્વત બેંતાલીશ હજાર જન ઊંચે, અને રૂચક પર્વત ચોરાશી હજાર યોજન ઊંચે છે. તે પર્વતની ભૂમિમાં ઊંડાઈ
માનુષેત્તર પર્વત ચાર ને ત્રીશ જન તથા એક ગાઉ અને કુંડ તથા રુચક પર્વ હજાર હજાર જન ભૂમિમાં ઊંડા છે.