SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ખીજા કાળદ્વારમાં અપબહુત્વઃ दुसमदुस माह थोवा, दुसम संखगुण सुसमदुसमाए । अस्संखा पण छट्ठे, अहिआ तुरिअंमि संख गुणा ॥ ३८ ॥ અ:-કાળદ્વાર-૧ સંહરણથી અવસર્પણીના દુષમષમઆરામાં સિદ્ધ થાડા. ૨ તેથી દુષમઆરામાં સંખ્યાતગુણા. ૩ તેથી સુષમદુષમઆરામાં અસંખ્યાતજીણા. (કાળનું અસંખ્યેયપણુ હોવાથી.) ૪ તેથી સુષમઆરામાં વિશેષાધિક. ૫ તેથી સુષમષમઆરામાં વિશેષાષિક. ૬ તેથી દુષમસુષમઆરામાં સંખ્યાતગુણા જાણવા, अवसपिनिअरएसुं, एवं ओसप्पिणीह मीसे वि । परमुवसप्पिणी दुस्सम, अहिआ सेसेसु दुसुविसमा ॥ ३१॥ અર્થ :–અવસર્પિણીના આરાની જેમ જ ઉત્તિર્પણી આરામાં અલ્પમહત્વ જાણવુ.. અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ મિશ્રમાં એટલે મહાવિદેહક્ષેત્રમાં પણ તેવી જ રીતે જાણવું. પણ એટલું વિશેષ કે ઉત્સર્પિણીના દુષમઆરામાં વિશેષાધિક જાણવા. અવસર્પિણી ઉત્સર્પિણીના બાકીના આરામાં સમાન જાણવા. ભાવા:–તે આ પ્રમાણે : ૧ અવસર્પિણી ઉત્સર્પિણી બનેના દુષમષમ આરામાં સિદ્ધ થાડા. ૨ તેથી ઉત્સર્પિણીના દુષમ આરામાં સિદ્ધ વિશેષાધિક. ૩ તેથી અવસર્પિણીના દુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા. ૪ તેથી અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના સુષમષમ આરામાં અસંખ્યાતગુણા, ૫ તેથી સુષમ આરામાં વિશેષાધિક ૬ તેથી સુષમસુષમ આરામાં વિશેષાધિક ૭ તેથી દુષમસુષમ આરામાં સંખ્યાતગુણા. ,, 99 ૮ તેથી અવસ`ણીના સર્વ સિદ્ધ સંખ્યાતગુણા. ૯ તેથી ઉત્સર્પિણીના સર્વ સિદ્ધ વિશેષાધિક, ૩ ગતિદ્વાર : "" ,, "" , પ્રકરણ રત્નાવલી "" ,, ,, थी १ नर २ नरय ३ तिरित्थी ४, तिरि ५ देवी ६ देव ७ थोव ९ संखगुणा ६ ॥ ईग १ पणिदि २ थोत्र १ संखा २, तरु १ भू २ जल ३ तसिहि ४ संखगुणा ॥ ४० ॥
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy