________________
વિસ્તારથી ગતિ-આગતિ દ્વાર.
ગતિ-આગતિ દ્વારના આંકડાની સમજ ૫ પર્યાપ્ત ગર્ભજ (જલચર, સ્થલચર, ખેચર, ઉર પરિસર્પ અને ભુજપરિસર્પ) તિર્યચ. ૧૫ પર્યાપ્ત ગર્ભજ ૧૫ કર્મભૂમિના મનુષ્ય. ૧૬ ૧૫ કર્મઠના મનુષ્ય, ૧ પર્યાપ્ત ગર્ભજ જલચર. ૧૭ ૧૫ કર્મ, મનુષ્ય, ૧ ૫. ગ. જલ૦, ૧ ૫. ગ. સ્થલ ૧ પ ગ ઉર:પરિસર્પ. ૧૮ ૧૫ કર્મ, મનુષ્ય, ૧ ૫૦ ગ, જલ, ૧ ૫૦ ગસ્થલ ૧ પ ગ ઉરઃ પરિસર્પ. ૧૯ ૧૫ કર્મમનુષ્ય, ૪ જલ સ્થલ, ખે ઉર. એ ચાર ગર્ભજ પર્યાપ્ત. ૨૦ ૧૫ કર્મ, મનુષ્ય, ૫ પર્યાપ્ત ગર્ભજ (જલચરાદિ) તિર્યંચ પંચેન્દ્રિય. ૨૩ ૧૫ કર્મમનુષ્ય, ૫ પર્યાગતિર્યંચ ૩ પૃથ્વી-અ, પ્રત્યેક વનસ્પતિ એ ત્રણે બાદર
આ પર્યાપ્ત ૨૫ ૧૫ કર્મ મનુષ્ય, ૫ પર્યા. ગ. તિર્યચ, ૫ પર્યાપ્ત સમૂ, તિર્યંચ પંચેન્દ્રિય. ૪૦. ૧૫ કર્મ, મનુષ્ય, પ ગર્ભજ પર્યાપ્ત તિર્યંચ, ૨૦ પર્યાપ્ત અકર્મભૂમિ (૫ હિમવતુ ૫ | હિરણ્યવત્ રહિત) ના ગર્ભજ મનુષ્ય. ૪૮ તિર્યંચના સર્વ ભેદ. ૫૦ ૧૫ કર્મ, મનુષ્ય, ૩૦ અકર્મ ના યુગલિક મનુષ્ય, ૫ ગર્ભજ પર્યાપ્ત તિર્યચ. ૧૦૨ ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વ્યન્તર, ૧૦ તિર્યમ્ જાત્મકદેવ એ ૫૧ દેવ
પર્યાપ્ત અને ૫૧ અપર્યાપ્ત મળી ૧૦૨. એ પાતાલવાસી ૫૧ દેવના ભેદ જાણવા. ૧૧૧ ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય, ૧૦ પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય.
(૫ ગઢ સમ્મ) ૧૨૬ ૧૦૨ પાતાલવાસી દેવ, ૨૦ જ્યોતિષી ભેદ, ૨ સૌધર્મ કિલ્બિષિક પર્યાઅપર્યાઅને
સૌધર્મદેવ પર્યાપ્ત તથા અપર્યાપ્ત. ૧૨૮ ૨ ઇશાન દેવ પર્યાપ્ત તથા અપર્યાપ્ત અને ૧૨૬ ઉપર કહ્યા પ્રમાણે. ૧૭૧ ૩૦ કર્મક મનુષ્ય, ૧૦૧ સમૂહ મનુષ્ય, ૪૦ તિર્યંચ (૪ અગ્નિકાય અને ૪ વાયુકાય
રહિત સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત)
પર૯