________________
૧ નારકને ૪ સમુદ્ધાત
૧ વાયુને ૪ સમુદ્દાત
૭ શેષ દંડકમાં ૩ સમુદ્ધાત
દંડકમાં સમુદ્ઘાતના ચિંતનનું કારણ ઃ
પ્રથમના ૬ સમુદ્ધાતમાં સાંપરાયકી અર્થાત્ કષાય સહિતની ક્રિયાઓ લાગે છે. પ્રથમના ૫ સમુદ્દાતમાં સમક્તિ અને મિથ્યાત્વી બંને હોય છે. આહારક સમુદ્ધાત અને કેવલી સમુદ્દાત તો એકાંતે સમક્તિ જ કરે છે. અનંત ભવોમાં પરિભ્રમણ કરતાં અનંતા સમુદ્દાત દરેક સંસારી આત્માઓએ કર્યા છે. હવે સમુદ્દાત રહિત બનવા માટે પુરુષાર્થ કરવાનો છે. કેવલી સમુદ્દાતમાં માત્ર ઇર્યાપથિકી ક્રિયા લાગે છે. પરંતુ એ જ ભવમાં કર્મમુક્ત થઈ જાય છે. ઇર્યાપથિકી ક્રિયા કષાય રહિત છે. ભવપૂર્ણ કરવા આત્મા કટીબદ્ધ થાય તો સમુદ્દાત પૂર્ણ થઈ જશે અને આત્મા સમુદ્દાત વિના મોક્ષનગ૨માં અનંતકાળની સ્થિતિમાં બિરાજમાન થઈ જાય છે. આવી શુભ ભાવના માટે દંડકમાં સમુદ્ધાતનું ચિંતન કરવું જોઈએ.
ટિપ્પણી
૧. પ્રજ્ઞા. સૂ. ૫દ ૩૬
૨. જૈને. સિ. કોષ. ભા. ૪ પૃ. ૩૪૩
૩. જૈને. સિ. કોષ. ભા. ૪ પૃ. ૩૪૩
૪. જૈને. સિ: કોષ. ભા. ૪ પૃ. ૩૪૩
૫. પ્રજ્ઞા. સૂ. ૫૬ ૩૬. સૂ. ૧
જૈને. સિ. કોષ. પૃ. ૩૪૪
દંડક પ્રકરણ ગા. ૧૫
૬. દંડક પ્રકરણ
૭. પ્રજ્ઞા. ૫. ૩૬. સ. ૧
૩૧૫