________________
૮, ૯મા ગુણસ્થાને – એકેય સમુદ્યાત નથી. ૧૦મા ગુણસ્થાને - એકેય સમુદ્રઘાત નથી. ૧૩મા ગુણસ્થાને - ૧ કેવલી સમુદ્યાત છે. ૧૪મા ગુણસ્થાને - એકેય સમુઘાત નથી. मणुआणं सत समुग्घाया'८ ॥१५॥ ગાથાર્થ - મનુષ્યોને સાત સમુદ્યાત હોય છે.
ગર્ભજ મનુષ્યોમાં, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોને યથા સંભવ ૭ સમુદ્યાત છે. અને યુગલિકોને પ્રથમના ત્રણ સમુદ્યાત છે. અયુગલિક ગર્ભજ મનુષ્યોમાં પણ લબ્ધિ રહિત મનુષ્યને પ્રથમના ૩ સમુદ્દઘાત, લબ્ધિવંત છદ્મસ્થને યથાસંભવ કેવલી સમુદ્ધાત વિના વૈક્રિય લબ્ધિ, તૈજસ લબ્ધિ અને આહારક લબ્ધિ એ ત્રણ લબ્ધિમાંથી કોઈ પણ એક લબ્ધિવંતને ૪, બે લબ્ધિવંતને ૫, અને ત્રણેય લબ્ધિવંતને ૧, એટલે કે ૩-૪-૫-૬ સમુદ્ધાત અને સર્વજ્ઞ ભગવંતોને ૧ કેવલી સમુદ્યાત જ હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં પણ કોઈ જીવને પ્રથમના ત્રણ સમુદ્યાત હોઈ શકે છે. સમુદ્યાતોનાં નામો
वेयणकसाय मरणे, वेउव्विय तेयएय आहारे ।
વતિય સમુધીયા, સા રૂમે હૃતિ સન્ની'૯ iદ્દા * ગાથાર્થ - વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલિ સમુદ્ધાત છે. આ સાત સંજ્ઞી જીવોને હોય છે.
एगिदियाण केवल, तेउ आहारगविणा उ चतारि ।
ते वेउव्वियवज्जा, विगला सन्नीण ते चेव ॥१७॥ ગાથાર્થ -
એકેન્દ્રિયોને પ્રથમના ચાર સમુદ્દઘાત હોય છે. વિશ્લેન્દ્રિયોને પ્રથમના ત્રણ સમુદ્યાત હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિયોને તે સાત હોય છે.
૩૧૩