________________
૧૧૩. મુક્તિ વિમલ જૈન ગ્રંથમાલા, અમદાવાદ, વિ.સં. ૧૯૯૫ ૧૧૪. રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, વિ.સં. ૧૯૩૬
* ગુજરાતી અનુવાદ સાથે - હિરાલાલ હંસરાજ, જામનગર. ઈ. સ. ૧૯૩૪ ૧૧૫. ઋષભદેવજી કેશરીમલજી શ્વેતા. સંસ્થા રતલામ. ઈ. સ. ૧૯૩૫
૧૧૬. મુક્તિવિમલ જૈન ગ્રંથમાલા. અમદાવાદ. ઈ. સ. ૧૯૩૫ ૧૧૭. જૈન આત્માનંદ સભા, ભાવનગર. વિ.સં. ૧૯૭૫
પં. હીરાલાલ હંસરાજ. જામનગર. ઈ. સ. ૧૯૩૯ ૧૧૮. કાલિકાચાર્ય કથા સહિત - જિનદત્તસૂરિ, પ્રાચીન પુસ્તકોદ્ધાર. સુરત. ઈ. સ. ૧૯૩૯ ૧૧૯. ઋષભદેવજી કેશરીમલજી. શ્વેતા. સંસ્થા. રતલામ. ઈ. સ. ૧૯૩૬ ૧૨૦. મુનિશ્રી પણ્યવિજયજી દ્વારા સંપાદિત કલ્પસૂત્રમાં મુદ્રિત - સારાભાઈ મણીલાલ નવાબ,
અમદાવાદ. ઈ. સ. ૧૯૫૨
જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ભાગ – ૪ ૧૨૧. આ કૃતિ અમૃતચંદ્ર તત્ત્વદીપિકા તથા હેમરાજ પાંડેના બાલાવબોધ પરથી પન્નાલાલ - બાલકીવાલકૃત હિન્દી અનુવાદ સાથે “રામચંદ્ર જૈન ગ્રંથમાલા”માં ૧૯૦૪ પ્રકાશિત થયેલ છે.
આ ગ્રંથમાલામાં પ્રકાશિત અને તેની બીજી આવૃત્તિમાં અમૃતચંદ્ર અને જયસેનની સંસ્કૃત ટીકાઓ તથા હેમરાજ પાંડેનો બાલાવબોધ છપાયેલ છે. અમૃતચંદ્રની ટીકા સાથે ગુજરાતી અનુવાદ “દિગંબર સ્વાધ્યાય મંદિરથી વિ.સં. ૨૦૧૪માં પ્રકાશિત થયેલ છે.
જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ભાગ - ૪ ૧૨૨. મલ્લધારી હેમચંદ્રવૃત્તિની સાથે - આગમોદય સમિતિ. ઈ. સ. ૧૯૨૭ ૧૨૩. મલયગિરિની ટીકા સાથે જૈન ધર્મ પ્રચારક સભા. વિ.સં. ૧૯૭૭ ૧૨૪. આ આચાર્ય અનેકાંત જયપતાકાના પ્રણેતા છે. ૧૨૫. પ્રભાનંદસૂરિની વૃત્તિ સાથે જૈન ધર્મ પ્રચારક સભા. ઈ. સ. ૧૯૧૫