________________
૨૯. મહાનિશીથ :- જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ભાગ ૨. (૧) મૂલ-જિનેન્દ્રમણિ, હર્ષપુષ્યામૃત, જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી. ઈ. સ. ૧૯૮૩ (ર) આલોચનાત્મક અધ્યયન - W. schubring Berlin, 1918 / F. R. Hamann and
W. Schubring Hamburg, 1951 / J. Deleu and W. Schubring, Ahmedabad s. 1933
મુનિશ્રી પુણ્યવિજયજીની પાસે તેની હસ્તલિખિત પ્રત છે. ૩૦. જીતકલ્પ - જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ભાગ ૨. (૧) સ્વોપજ્ઞ ભાષ્ય સહિત - સંશોધક, મુનિ પુણ્યવિજયજી, બબલચંદ્ર કેશવલાલ મોદી, હાજા
પટેલની પોળ, વિ.સં. ૧૯૯૪ | (૨) સિદ્ધસેન ચૂર્ણિ તથા શ્રી ચંદ્રસૂરિકૃત વૃત્તિ સહિત. સં.મુનિ જિનવિજયજી. જૈન સાહિત્ય
સંશોધક સમિતિ, અમદાવાદ. ઈ. સ. ૧૯૨૬
સારાંશ સાથે - E. Leumann, Berlin - 1892
૩૧. નંદીસૂત્ર :- જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ભાગ ૨. (૧) મુનિ પુણ્યવિજયજી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. ઈ. સ. ૧૯૬૭
સાધ્વી શીલકુંવર - તારક ગુરુ જૈન ગ્રંથાલય, ઉદયપુર. ઈ. સ. ૧૯૭૪ જિનેન્દ્રવિજયજી, હર્ષપુષ્યામૃત, જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ. સ. ૧૯૭૬
રતનલાલ ડોશી. અ.ભા.સ્થા. જૈતા. જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના. ઈ. સ. ૧૯૮૪ (૨) પારસકુમાર અ.ભા.સ્થા.તા. જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના. ઈ. સ.૧૯૬૭
મધુકર મુનિ - આગમ પ્રકાશન સમિતિ, બાવર, ઈ. સ. ૧૯૬૭ મુનિ હસ્તમલકૃત સંસ્કૃત છાયા, હિન્દી ટીકા, ટિપ્પણી આદિથી અલંકૃત રાયબહાદુર મોતીલાલ મુથા, ભવાનીપેઠ, સાતારા. ઈ. સ. ૧૯૪૨
૯