________________
(૨) હરિભદ્ર અને સમયસુંદરની ટીકાઓની સાથે ભીમસી માણેક, મુંબઈ. ઈ. સ. ૧૯૦૦ (૩) સમયસુંદર વિહિત વૃત્તિ સહિત - હીરાલાલ હંસરાજ, જામનગર ઈ. સ. ૧૯૧૫
જિનયશસૂરિ ગ્રંથામાલા, ખંભાત. ઈ. સ. ૧૯૧૯ (૪) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની હરિભદ્રીય વૃત્તિની સાથે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર મુંબઈ.
ઈ. સ. ૧૯૧૮ (૫) અંગ્રેજી અનુવાદ સહિત - કે.સી.લાલવાળી, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૭૩ (૬) હિન્દી ટીકા સહિત - મુનિ આત્મારામજી, જવાલાપ્રસાદ માણેકચંદ ઝવેરી, મહેન્દ્ર ગઢ,
વિ.સં. ૧૯૮૯. મુનિ હસ્તિમલજી, મોતીલાલ બાલમુકુંદ મૂળા, સાતારા. ઈ. સ. ૧૯૪૦ (૭) હિન્દી અનુવાદ સહિત - અમોલખઋષિ, ઘેવરચંદ બાંઠિયા, સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક
સંઘ, સૈલાના.
મુનિ અમરચંદ્ર, પંજાબી, વિલાયતી રામ અગ્રવાલ, માચ્છીવાડા વિ.સં. ૨૦૦૦ (૮) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે મુનિ ઘાસીલાલજી, જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ. સ. ૧૯૫૭-૧૯૬૦ (૯) સુમતિ સાધુ વિરચિત વૃત્તિ સહિત - દેવચંદ લાલભાઈ, જૈન પુસ્તકોદ્ધાર, સુરત, ઈ. સ.
૧૯૫૪ (૧૦) હિન્દી અનુવાદ - મુનિ સૌભાગ્યચંદ્ર (સંતબાલ) | યુવાચાર્ય મહાપ્રજ્ઞ, તેરાપંથી મહાસભા,
કલકત્તા - ૧૯૬૭. મરૂધર કેશરી મિશ્રીમલ, મરૂધર કેશરી પ્રકાશન, વ્યાવર, ૧૯૭૫.
મધુકરજી - આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર. ઈ. સ. ૧૯૮૫ (૧૧) હિન્દી અર્થ અને ટિપ્પણીયોની સાથે – આચાર્ય તુલસી, કલકત્તા, વિ.સં. ૨૦૨૦ (૧૨) ગુજરાતી છાયાનુવાદ – ગોપાલદાસ જીવાભાઈ પટેલ, અમદાવાદ. ઈ. સ. ૧૯૩૯ (૧૩) જિનદાસકૃત ચૂર્ણિ, રતલામ. ઈ. સ. ૧૯૩૩ (૧૪) ચયનિકા, કમલચંદ્ર સોગાણી, પ્રાકૃત ભારતીય એકાદમી, જયપુર. ઈ. સ. ૧૯૮૭.