________________
ભોગીલાલ કાલભાઈ દોશી ધાનેરાવાળા, સુરત.
પ્રેમાળ પિતાશ્રી,
જેમણે પોતાના સંતાનોમાં લક્ષ્મીએ તો સંધ્યાના રંગ જેવી, ઝાકળના બિંદુ જેવી તથા વિજળીના ચમકારા જેવી ચંચળ છે એવા સંસ્કારોનું નાનપણથી સિંચન કર્યું. તેમના સુપુત્રોએ આંબો જેમફળ આવે અને નીચે નમે તેવી રીતે લખલૂટ લમી મળવા છતાં નિષ્કામઅને નિસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિનો સદુપયોગ સ્વધર્મીઓ અને જન કલ્યાણના જીવદયાના અનેક કાર્યોમા કર્યો.
આપના અંતરના આશીર્વાદે તપસ્વીરત્વપ. પૂ.દિનેશમુનિ મ. સાહેબની પ્રેરણાથી કચ્છ માનવમંદિરમાં લક્ષ્મીનો સદુપયોગ કરવા દાન દેવાનો અમૂલ્ય લાભ પણ મળ્યો છે તે બદલ અમે આપના ઋણી છીએ.
લિ. આપનો પરીવાર હસ્તે – પુત્રોઃ પુત્રવધુ:
જે. બી. શાહ અ.સૌ. પ્રભાબેન જે. શાહ (નવાબ) પ્રવીણભાઈ બી. શાહ અ.સૌ. કંચનબેન પી. શાહ
રાકેશ, અ. સૌ. હેતલ, સમકીત, કુંથુ હિંમાશુ, અ. સૌ. પિંકુ, યશ, અનેરી, જીનેન