________________
સાતમા પણિકા
સાહ
રાજાના શત્રુ થરથરા. (d) કેરી ચાખ.
(તમે) સંસ્કૃતના અભ્યાસ શરુ કરી. (આપણે) ઈશ્વરના હુકમને તામે થઇએ.
ચ'ને પ્રકાશવા દો.
(બે) પુસ્તક અહીં અણુાય. (તમે છે) દેવદત્તને શત્રુ ન ધારા. (તમે) માણસેાની આબાદીમાં ખુશ યાએ.
હું લુચ્ચા, (d) મર.
માણસેા ખરાબ કામથી લજ્જા પામે. આસડના ગુણા(ની) પરીક્ષા કરાએ. ચેાગ્ય માણસને ધન અપાશે. માણસે હંમેશાં સત્ય શોધો.
પાપીઓને વખાણુતા નહિં. પક્ષીઓને ઝાડની શાખાઓ ઉપરથી ઊડવા દેશ.
સાધુ લેાકેાના પ્રમાણિકપણાને લુચ્ચા હસેા. બ્રાહ્મણાને અનાજના ઢગલા પા રાજાને પુત્ર થાઓ. (d) (તારી) ઈચ્છાઓ મેળવ. (મારા) પિતાના ક્રમેાની (૬) અવજ્ઞા કરું નહિ.
(અમે એ) શત્રુઓના નામ કરીએ. ચાકરના એ અપરાધ શેઠ વડે માક્ર ચાઓ.
શ્રમ
વડે દ્રવ્ય મેળવા; ભીખ માગતા નહિ. (એ) બાળકાને માદા ચાખવા (અમે ખે) લડાઇમાં ન મરી જઈએ.
સવાલ
૧. નીચેના ધાતુઓનાં બધાં આદાય–રૂપ લખાઃ ગીલૂ, રા, અર્, જૂ, ૪, રૃ, પા (કત'રિરૂપ અને ક્રમ'ણિરૂપ), ના (પીવું), ર, અર્, નિર્, ચુસ્, અનુમ્ (કત`રિરૂપ અને ક્રમ'ણિરૂપ), સત્ છે. ઇ.