________________
અમરફીને અમર આદશા
અથવા વિની તપશ્ચર્યાનું ફળ દરિદ્રાવસ્થાનો વિનાશ કરવા માટે તપશ્ચર્યા કરનારા કેઈક બ્રાહ્મણ પર પ્રસન્ન થયેલા ઈષ્ટ દેવે તેને અમરફળ અર્પણ કર્યું. તે અમર ફળ તેણે ધનપ્રાપ્તિ માટે ઉજજયિની નગરીના ભતૃહરિ રાજાને અર્પણ કર્યું. રાજાએ પિતાની પ્રિય રાણીને આપ્યું. રાણીએ પિતાના પ્રિય જનને આપ્યું. પ્રિય અને પિતાની પ્રિય નાયિકાને આપ્યું અને તે નાયિકાએ તે અમરફળ પુનરપિ ભર્તુહરિ રાજાને આપ્યું. આવી રીતે પોતે પ્રિય રાણીને અર્પણ કરેલાં અમરફળની પ્રાપ્તિને અસંભવ હોવા છતાં પુનરપિ તે અમરફળને પિતા પાસે આવેલું ઈને કામીજનેની વિષયલંપટતાને વિચાર કરતા ભર્તુહરિ રાજાએ પોતાના ભાઈ વિક્રમાદિત્ય રાજાને રાજસિંહાસન સેંપી દીધું અને પિત વિરક્ત થઈ વૈરાગ્ય દીક્ષા લીધી. વિરક્ત થયા પછી તેમણે નીતિમૂલક, શૃંગારમૂલક, વૈરાગ્યમૂલક અને વિજ્ઞાનમૂલક જે શતકા રચવાનો આરંભ કર્યો તે પરથી તે પછી તેઓ અમર ચાગીદ્ર બન્યા. આ પરથી અનુમાન થાય છે કે, આ શતકે તે અમરફળનાં અમર પરિણામને જ ઉગ્ર અમર આદર્શ છે.
અમરગી ભર્તુહરિ રાજા તે પછીના સમયમાં સારા કાકાની જવાથી વિ તરીકે વિશ્વવિખ્યાત