________________
ભર્તુહરિકૃત
ધય ગુણનું સામર્થ્ય ' ધીર પુરુષના ધર્મને નાશ કરવાને કોઈ પણ સમર્થ નથીએ પર અગ્નિનું દષ્ટાંત. ૩ળાતિવૃત્ત ,
कदर्थितस्यापि हि धैर्यवृत्तेन शक्यते धैर्यगुणः प्रमाणुम्। . अधोमुखस्यापि कृतस्य वह्नधिः शिखायाति कदाचिदेव।।७६॥
જેમ અગ્નિનું (મશાલનું) મુખ નીચું કરીએ તે પણ તેની જ વાળા કે દિવસે નીચે જતી નથી, પરંતુ ઉપર જ જાય છે, તેવી રીતે ધીર પુરુષ દુઃખી છતાં પણ ધૈર્ય છેડતું નથી. ૭૬
શીલત્યાગનો નિષેધ शिखरिणीवृत्त
वरं तुङ्गाच्छृङ्गाद्गुरुशिखरिणः क्वापि पुलिने पतित्वायं वनयः कठिनषदन्तर्विदलित.। वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीव्रदशने वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥७॥
આ કાયા કેઈ મોટા પર્વતના ઊંચા શિખર પરથી રેતીવાળા પ્રદેશમાં પડીને, કઠણ પથ્થરેના આઘાતથી ચૂરેચૂરા થઈ જાય તે સારી, આ હાથને તીક્ષ્ણ દાંતવાળા * મનુષુમવત્તા एकेनापि हि शूरेण पादाक्रान्तं महीतलम् । क्रियते भास्करेणेव स्फारस्फुरिततेजसा ।
જેમ અતિ દેદીપ્યમાન તેજવાળે એક સર્વે પિતાના કિરણથી આખાં ભૂમંડળને વ્યાસ કરે છે, તેમ એકજ થર પુરુષ પિતાના પયથી આખા ભૂમંડળને વ્યાસ કરે છે–એટલે પોતાને વશ કરે છે.