________________
નીતિશતક तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये निम्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥६॥ " જેઓ સ્વાથ કાડીને પરોપકાર કરે છે તેઓ પુરુષે કહેવાય છે, જેઓ સ્વાર્થને ધક્કો ન લાગે તેવી રીતે પરોપકાર કરે છે તેઓ મધ્યમ પુરુષે કહેવાય છે, જે સ્વાર્થ માટે પરનાં હિતને નાશ કરે છે તેઓ મનુષ્યમાં રાક્ષસ કહેવાય છે અને જેઓ વૃથા બીજાનાં કલ્યાણનો નાશ કરે છે, તેઓ કોણ છે? એ અમે જાણતા નથી, અર્થાત્ તેઓ અતિ નિંદ્ય છે. ૬૪
સારા મિત્રનાં લક્ષણો वसन्ततिलकावृत्त पापानिवारयति योजयते हिताय
- गुह्यं च गृहति गुणान्प्रकटीकरोति। आपद्तं च न जहाति ददाति काले
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥६५॥ પાપથી નિવારણ કરે છે, કલ્યાણકારક આચરણમાં લગાડે છે, ગુમ વાતને છૂપાવે છે, ગુણને પ્રસિદ્ધ કરે છે, આપત્તિ વખતે પણ છોડતા નથી અને સમયે ધન વગેરે પણ આપે છે, એ પ્રકારનું સારા મિત્રોનું લક્ષણ છે, એમ સપુરુષે કહે છે. ૫
અવિનાશી સજ્જન મેરો સજનની મૈત્રી, સંતાપ થાય તો પણ નાશ પામતી નથી, એ સંબધે જળ તથા દૂધનું દષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त
क्षीरेणात्मगतोदकाय हि गुणा दत्ताः पुरातेऽखिलाः .. क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्या(स्वा )त्मा कृशानौ हुतः