________________
ભર્તુહરિકૃત
- આપત્તિમાં સેટી - દુઃખમાં પડેલા પિતાને છોડીને બીજે ઠેકાણે જઈ, પિતાના પ્રાણની રક્ષા કરવી, એ ઉચિત નથી. शिखरिणीवृत्त
वरं पक्ष(प्राणो)च्छेदः समदमघवन्मुक्तकुलिशप्रहारैरुद्गच्छद्बहलदहनोद्गारगुरुभिः। तुषाराद्रेः सूनोरहह पितरि क्लेशविवशे
न चासौ संपातः पयसि पयसां पत्युरुचितः ॥२८॥ ઊંચી જનારી અગ્નિની શિખાથી મોટા થયેલા એવા મદવાળા ઈન્દ્ર છેડેલા વજાના પ્રહારોથી પિતાની પાંખો કપાવા દેવી, એ મૈનાક પર્વતને એગ્ય હતું. પરંતુ અરેરે! પિતાના પિતા હિમાલય પર્વતના કલેશથી પિતે પરવશ. થયા છતાં પિતાને ઉદકાના સ્વામી સમુદ્રના જલમાં પડવું ચગ્ય નહોતું. ૨૮
તાત્પર્યઆપત્તિ વખતે પણ આપત્તિમાં પડેલા પિતાને કે કોઈ સજ્જનને છોડી દેવા, એ સજજનને ઉચિત નથી.
તેજસ્વી પુરુષનો ધર્મ * ચૈતન્યવાળા તેજસ્વી પુરુષ બીજાએ કરેલા વિકારને સહન કરતો નથી, તે ઉપર સૂર્યકાંત મણિનું દૃષ્ટાંત.
आर्या
यदचेतनोऽपि पादैः स्पृष्टः प्रज्वलति सवितुरिनकान्तः। सत्तेजस्वी पुरुषः परकृतविकृति कथं सहते ॥२९॥ છે. જ્યારે ચૈતન્ય વિનાને સૂર્યકાંત મણિ પણ સૂર્યના કિર
ને સ્પર્શ થવાથી તેજવાળો થાય છે, ત્યારે તેજસ્વી પુરુષ બીજાએ કરેલા વિકારને કેમ સહન કરે? (અથાત્,