________________
પ્રાસ્તાવિક શ્લોક तं त्वां पुनः पलितकर्णकमाजमेनं * નાટન ન જયતિ રામાપુ | ૮
ગાગે અને વાણીથી ખેડવાળે થઇ ધનિકની ખુશામત કરનાર તું, હમણું પ્રહસનને નટ બન્યા છે, પરંતુ હવે જ્યારે તારા વાળ ધોળા થઇ ગયા છે, ત્યારે મા વૃદ્ધ વય તને પુનઃ કયા નાટકને નટ બનાવશે? અથવા કયા નાટકમાં નચાવશે?* ૮ ચલવસ્તુમાં જ ધર્મ અચળ છે.
मनुष्टभुवृत्त चला लक्ष्मीश्चलाः प्राणाश्चले जीवितयौवने।। चलाचले च संसारे धर्म एको हि निश्चलः ॥९॥
લક્ષમી ચંચલ છે. પ્રાણુ ચંચલ છે તથા જીવિત અને યૌવન પણ ચંચલ છે; આ પ્રમાણે ચલાચલ એવા
આ સંસારમાં માત્ર ધર્મ જ એકલે નિશ્ચલ છે. ૯ લક્ષ્મીથી લોભાવું નહિ.
' શાસ્ત્રવિરહિત चेतश्चिन्तय मा रमांसकृदिमामस्थायिनीमास्थया भूपालकुटीकुटीरविहरव्यापारपण्याङ्गनाम्। कन्थाकञ्चुकिताः प्रविश्य भवनद्वाराणि बाराणसीरथ्यापङ्क्तिषु पाणिपात्रपतितां भिक्षामपेक्षामहे ॥१०॥
હે ચિત્ત! રાજાઓની વાંકી મરરૂપી ઓરડીમાં વિહાર-વ્યાપાર કરવામાં વેશ્યાસમાન આ અસ્થાયિની હમીન ત એકવખત પણ આસ્થાથી ચિન્તવીશ નહિક કારણ કે તે અસ્થિર છે. અમે તો કંથાધારી બનીને કાશીની રીઓનાં ભવન દ્વારમાં પેસીને હાથપી પાત્રમાં આવી પલી ભિક્ષાની અપેક્ષા રાખીએ છીએ. ૧૦
આ શ્લાક મુરારિ કવિકુત અનર્થ થશવના ત્રીજા અંકમાં પણ છે.