________________
વિજ્ઞાનશતક
૨ સ્ત્રીનું મુખ કમળના જેવું છે. તેનાં બન્ને સ્તનો ભરાઉ, ઉન્નત અને ઘડાના જેવાં ગળાકૃતિનાં છે, શરીર પાતળું અને સૂક્ષમ છે, શ્યામા (સેળ વર્ષની અથવા તે શિયાળામાં ઉણુ અને ઉનાળામાં શીતળ અંગે ધરાવનારી તરુણી) છે. તેની આંખના છેડાઓ વિશાળ છે, દાંત મુક્તાની પંક્તિ જેવા સ્વચ્છ છે અને કટિનો ભાગ કૃશ છે; અત્યન્ત પ્રેમને લીધે સ્ત્રીના ઉપર આસક્ત થયેલા કામી પુરુષે સ્ત્રીઓનું આ રીતે વર્ણન કરવામાં વૃથા પરિશ્રમ કરે છે. ૪.
शार्दूलविक्रीडितवृत्त :
यद्येता मदनेषवो मृगदृशश्चेतःकुरंगारयो । धीगणामपि नो भवेयुरबलाः संसारमायापुरे। को नामामृतसागरे न रमते धीरस्तदा निर्मले पूर्णानन्दमहोर्मिरम्यनिकरे रागादिनक्रोशिते ॥४१॥
આ સંસારરૂપી માયાપુરીમાં (ગધર્વ નગરીમાં) ડાહ્ય માણસનાં મનરૂપી હરણને હણવાને માટે સ્ત્રીઓપી કામના બાણે જે ન હોત, તો પછી રાગ, દ્વેષરૂપી મગરમચછાથી રહિત પૂણુનંદપી ટીમેટી ઊર્મિઓના સમુદાથી સુંદર એવા નિર્મળ અમૃતસાગરમાં કયા ધીર પુરુષ વિહાર ન કરત? સો અમૃતસાગરમાં વિહાર કરત. ૪૧
: aધરાવૃત્ત: बालेयं बालभावं त्यजति न सुदती यत्कटाक्षैविशालैरस्मान्विभ्रामयन्ती लसदधरदलक्षिप्तचूतप्रवाला। नेतुं वाञ्छत्यकामान् स्वसदनमधुना क्रीडितुं दत्तचित्तान पुष्ण्यन्नीलोत्पलाभे मुरजिति कमलावल्लभे गोपलीले ॥४२॥