________________
ભર્તૃહરિકૃત
નિત્ય ઉપનિષદૈાના સંપૂર્ણ વ્યાખ્યાનમાં નિપુણ બુદ્ધિવાળા અને પ્રખ્યાત બુદ્ધિવાળા સંન્યાસીએ એ આ પાંચભૌતિક શરીર અને સર્વ વિષયે માયાના વિલાસ રૂપ છે”, આમ માનીને તેના ઉપર અનાસ્થા ઊભી કરવી અને નિત્ય નિર્દોષ, સુખસ્વરૂપ, નિરાધાર, નિત્ય, ઈંડા વિનાના અને અવિદ્યા આદિથી રહિત એવા ચૈતન્યનું જ ધ્યાન ધરવું. ૩૦
૧
• શાર્ટૂનવિન્નાતિવ્રુત્ત :
"
यत्साक्षादभिधातुमक्षमतया शब्दाद्यनालिङ्गितं कूटस्थं प्रतिपादयन्ति विलयद्वारा प्रपञ्चस्रजः । मोक्षाय श्रुतयो निरस्तविधयोऽज्ञानस्य चोच्छित्तये तत्राद्वैतवने सदा विचरताच्चेतः कुरंगः सताम् ॥ ३१ ॥
કર્મમાર્ગનું ખંડન કરીને બ્રહ્મવિદ્યાનું મંડન કરનારી શ્રુતએ, અજ્ઞાનના નાશ કરીને મેક્ષ આપવાને માટે પ્રપંચમાળાના લય કરીને, જેમને અભેદ્યાર્દિક શક્તિએ પણ કહેવાને સમર્થ નથી તથા શ્રુતિ પણ જેમના સ્વરૂપનું વર્ણન કરવાને અસમર્થ છે, એવા અવિકારી કૂટસ્થ પરમાત્માનું પ્રતિપાદન કરે છે. તે અદ્વૈત બ્રહ્મરૂપી વનવિષે સત્પુરુષાના ચિત્તરૂપી મૃગ સદાય વિહાર કરા. ૩૧
• લમ્બરાવૃત્ત :
(‘ત્તવમસિ' મહાવાક્રયને અર્થ.) तुल्यार्थेन त्वमैक्यं त्रिभुवनजनकस्तत्पदार्थ: प्रपद्य प्रत्यक्षं मोहजन्म त्यजति भगवति त्वंपदार्थोऽपि जीवः । भुत्याचार्यप्रसादान्निरुपमविलसद्ब्रह्मविद्य स्तदैक्यं प्राप्यानन्दप्रतिष्ठो भवति विगलितानाद्यविद्योनिरीहः ॥ ३२॥