________________
વૈિરાગ્યશતક શરીરમાં વિકાર કરનાર ઘડપણની નિન્દા. शार्दूलविक्रीडितवृत्त
गात्रं संकुचितं गतिर्विगलिता भ्रष्टा च दन्तावलिदृटिनश्यति वर्धते बधिरता वक्त्रं च लालायते । वाक्यं नाद्रियते च बान्धवजनो भार्या न शुश्रूषते हा कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोऽप्यमित्रायते ॥७३॥
શરીર સંકેચાઈ ગયું એટલે દૂબળું થઈ ગયું, ચાલી શકાતું નથી, દાંતની પંક્તિ પડી ગઈ, દષ્ટિનો નાશ થયા, - બહેરાપણું વધી ગયું, મોંઢામાંથી લાળ ગળે છે, સંબંધીએ બોલવાને માન આપતાં નથી, સ્ત્રી સેવા કરતી નથી, હાય!
એ કેવા કષ્ટની વાત છે કે, વૃદ્ધ પુરુષની સાથે પુત્ર પણ - શત્રુની પેઠે વતે છે. ૭૩ સત્તતિસ્ત્રાવૃત્ત *
वर्ण सितं झटिति वीक्ष्य शिरोरुहाणां स्थानं जरा परिभवस्य तदा पुमांसम् । आरोपितास्थिशतकं परिहृत्य यान्ति चण्डालकूपमिव दूरतरं तरुण्यः ॥७४॥
જ્યારે પુરુષના વાળને ઘેળો વર્ણ બની જાય, તે વૃદ્ધાવસ્થાને લીધે અપમાનનું સ્થાન બને અને તેના શરીરપર સેંકડો હાડકાંઓ જાણે કે ચડાવેલાં હોય એમ દેખાય - ત્યારે ચંડાલના કૂવાની પેઠે તે પુરુષને સત્વર ત્યાગ કરીને તરુણીએ અતિ દૂર નીકળી જાય છે. ૭૪
શરીર સ્વસ્થ હોય ત્યાં સુધીમાં શ્રેય સંપાદન માટે યત્ન કરે. शार्दूलविक्रीडितवृत्त ..' यावत्स्वस्थमिदं शरीरमरुजं यावञ्च दूरे जरा
..यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः।