________________
.
ભર્તુહરિકૃત અવક-તૃષ્ણા જીર્ણ થતી નથી. अनुष्टुभ्वृत्त
વઝિમિર્ષણમાત્રFi gr૪તૈશિત શિઃ | . गात्राणि शिथिलायन्ते तृष्णका तरुणायते ॥ ८॥ " મુખ ઉપર ત્વચાની કરચલિયે પડી ગઈ, મસ્તક પળિચાંથી છવાઈ ગયું અને ગાત્રો-અંગે અંગ શિથિલ થઈ ગયાં, પણ આ તૃણ તે પ્રતિદિન તરુણ જ (વધતી) થતી જાય છે.૮૫ આ અવ-મરણ કોઇને વહાલું નથી. शिखरिणीवृत्त्व
निवृत्ता भोगेच्छा पुरुषबहुमानो विगलितः समानाः स्वर्याताः सपदि सुहृदो जीवितसमाः। शनयेष्टयुत्थानं घनतिमिररुद्ध च नयने
अहो! धृष्टः कायस्तदपि मरणापायचकितः ॥९॥ * અવ૦-કર્મના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલાં દુઃખને શોક શો ? મનુમવૃત્ત
येनैवाम्बरखण्डेन संवीतो निशि चन्द्रमाः। तेनैव च दिवा भानुरहो! दौर्गत्यमेतयोः ॥
જે અંબરના કકડાથી રાતે ચંદ્રમા વિંટાયલે હવે, તે વડે જ દિવસે સૂર્યનારાયણ વિંટાયલે દેખાય છે, તે અહો! આ બેની કેવી દશા?
અર્થાત સૂર્ય અને ચંદ્ર પણ આ પ્રમાણે કર્મને પરિણામે દારિદ્રયને પામેલા છે અને તેઓ બને પણ એક જ અંબરના કકડાથી ઢંકાયેલા રહે છે. તે પછી મનુષ્યની શી વાત!!
* આ માં “અંબર” શબ્દમાં કલેષ છે, અંબર એટલે વસ -અમને અંબર એટલે વાદળાં.