________________
ભઈ હરિત
ત્રણ પ્રકારનાં શતકા વિષે રુચિની વિવિધતા वैराग्यं संश्रयत्येको नीतौ भ्रमति चापरः । अङ्गारे रमते कचिदुचिभेदः परस्परम् ॥ ५ ॥ કાઈ એક વૈરાગ્યના આશ્રય કરે છે, બીજે કાઈ નીતિશાસ્ત્રમાં ભ્રમણ કરે છે અને કાઇક શૃંગારમાં રમમાણુ થાય છે. પરસ્પરમાં રુચિલક દૃષ્ટિએ પડે છે.પ.
૧૪
ભાવાર્થ-જેને જે વિષય પ્રિય હોય છે, તે તે વિષયુમાં પ્રવૃત્તિ કરતા રહે છે. મહાત્મા ભર્તૃહરિએ ભિન્ન ભિન્ન રૂચિવાળા લોકો માટે ભિન્ન ભિન્ન થતોા રચ્યાં છે, અષાની રુચિ સરખી હાતી નથી પણ ભિન્ન ભિન્ન હાય છે. બિનવિધિ નૈઃ।