________________
ભતું હરિકૃત
અન–પુણ્ય વિના સુંદર સ્ત્રી મળતી નથી, માટે ચિત્તને પુણ્ય કરવાની પ્રાર્થના રાજષિ ભતૃહરિ કરે છે.
बसन्ततिलकावृत्त
***
શ
यस्याः स्तनौ यदि घनौ जघनं विहारि वक्त्रं च चारु तव चित्त किमाकुलत्वम् । पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वाञ्छा पुण्यैर्विना नहि भवन्ति समीहितार्थाः ॥ १८॥
હું ચિત્ત! તું વ્યાકુળ શા માટે થાય છે? જેનાં સ્તન મળેલાં હાય, જેના જઘન વિશેષ મનેહારી હાય અને સુખ સુંદર હેાય તેવી સ્ત્રીનાં તેવાં સ્તન વગેરે પર તને ઇચ્છા હાય તેા તું પુણ્ય કર; પુણ્યે વિના વાંછિત પદાર્થો મળતા નથી. ૧૮
અવ॰સુંદર સ્ત્રીના વિલાસની મેટાનું વન.
शिखरिणीवृत्त
इमे तारुण्यश्रीनवपरिमला: प्रौढसुरतप्रतापप्रारम्साः स्मरविजयदानप्रतिभुवः । चिरं चेतश्चौरा. अभिनवविलासैकगुरवो विलासव्यापाराः किमपि विजयन्ते मृगदृशाम् ॥ १९ ॥ મૃગનયનાએના અનુપમ વિલાસના વ્યાપારા કે જેમાં તારુણ્યની શૈાલાના નવીન સુંદર ગંધ ડાય છે, પ્રૌઢ કામક્રીડાના પ્રતાપના આરંભ હાય છે, જે કામદૈવને વિજય આપવામાં સમર્થ હાય છે, ચિરકાલ ચિત્તને ચારનારા છે
*
, તા: ત્તિ નિ, લા. વાઢાન્તમ્ । ૨ વ જ્ઞાતિ કૃતિ તુ.
જિ. पाठान्तरम् ।
♦ વિાધ” વૃત્તિ ઝુ. ત્રે. ૬. હિ તથા ચનિ. છા, ઠા જ ‘વિનિય’ વૃત્તિ જુ. કે. ૫. જિ. નાયાન્તરમ્ !
8.