________________
( શ્રી ઉત્તરાધ્યયનના દશમા અધ્યયન ઉપરથી ) પ્રમાદ ન કરવા વિષે સજ્ઝાય
સમવસરણુ સિહાસને જી, વીરજી કરે રે વખાણ; દશમે ઉત્તરાધ્યયનમેં છ, દીધે ઉપદેશ સુજાણુ. સમયમે ગાયમ! મ કર પ્રમાદ.
વીર જિજ્ઞેશર શિખવે જી, પરિહર મદ વિખવાદ. સ૦ એ આંકણી
જિમ તરુ ૫ડ્ર પાંદડા જી, પંડતાં ન લાગે વાર; તિમ એ માણસ જીવડા જી, થિર ન રહે સંસાર. સ૦ ૨ ડાલ મણી જળ એસના જી, ખિણુ એક રહે જળખિ દે; તિમ છે. ચંચળ જીવડા જી, ન રહે ઈંદ્ર નીંદ. સ૦ ૩
સૂક્ષ્મ નિગેાદ ભમી કરી જી, રાશિ ચડ્યો વ્યવહાર; લાખ ચેારાશી વાયેનિમાં છ, લાધેા નરભવ સાર.
શરીર જસએ ાજરા જી, શિર પર પળિયાં રે કેશ; ઇંદ્રિય—બળ હીણા પડ્યાં છે, પગ પગ પેખે કલેશ.
સ ૪
સ૦ ૫
ભવસાચર તરવા ભણી જી, ચારિત્ર પ્રવહુણુક પૂર; તપ જપ સમ આકરાં છ, મેક્ષ નગર છે દૂર. ૩૦ ૬ ઈમ નિપુણી પ્રભુ દેશના જી, ગણધર થયા સાવધાન; પાપ પડળ પાછા પડ્યા છે, પામ્યા કેવળજ્ઞાન. સ૦ ૭ ગાતમના ગુણ ગાવતાં જી, ઘર સંપત્તિની કાડ; વાચક શ્રીકરણ ઇમ વદે છુ, પ્રભુ એ કર જોડ. સ૦ ૮
૧ સમયમાત્ર ૨ પીળું થઇ ગયેલું. ૩ ઝાકળના. ૪ ધેાળા: ૫ વહાણુ.