________________
શ્રી આરાધના સૂત્ર
तपआचारमाश्रित्याहઆ પ્રમાણે ચારિત્રાચારના અતિચાર કઢા, હવે તપાચારના उ छ:बाहिरमभितरयं, तवं दुवालसविहं जिणुद्दिटुं। जं सत्तीए न कयं, तं निंदे तंच गरिहामि ॥२४॥
'बाहिरमभिंतरयं० लौकिकैरपि क्रियमाणत्वाद्वाह्यं तपः षोढा, जिनशासन एव क्रियमाणत्वादाभ्यन्तरं पोढा, इति तपो द्वादशविधं जिनोद्दिष्टं जिनप्रणीतं यत् शक्त्या सामर्थ्यसम्भवे न कृतं न कारितं नानुमोदितं, तमिन्दे इत्यादि पूर्ववत् ॥२४॥
ગાથાર્થ–બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારને મળીને ત૫ બાર પ્રકારને શ્રી જિનેશ્વરે કહ્યો છે. લૌકિકમાં પણ જે તપ કરાય, છે તે તપ બાહ્યા કહેવાય છે. તેના છ પ્રકાર છે અને જે તપ જિનશાસનમાં જ કરાય છે તે તપ આવ્યંતર કહેવાય છે તેના પણ છ પ્રકાર છે. એ બારે પ્રકારને તપછતી શક્તિએ ન કર્યો, ન કરાવ્યું, ન અનુમેવો તે સંબંધી જે દોષ. તેને નિંદુ છું–ગણું છું. ર૪.
वीर्याचारमाश्रित्याहહવે વીર્યાચાર સંબંધી દોષ કહે છે – जोगेसु मुकपहसाहगेसु जं वीरिअं न य पउत्तं । मणवायाकाएहि, तं निंदे तं च गरिहामि ।। २५॥