SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) લખન આપી મારા ઉદ્ધાર કરો. સંપૂર્ણ ચંદ્રમા સમાન પરમ શાન્ત મુખવાળા આપનું પવિત્ર દર્શન પામીને મારૂં મન અતિ આનંતિ-ઉત્પસિત પ્રમુદિત થયું એ મારૂં અહીભાગ્ય માનુ છુ. ચાતરમ્ દુ:ખંજળથી ભરેલા અસાર સંસારસાગરમાં હું પડ્યો છું. અને આપ પવિત્ર રત્નત્રયીનું આરાધન કરી પરમ પુરૂષાથ ચાગે સકળ કમળના ક્ષય કરી, જન્મમરણથી મુક્ત થઈ ચાર ગતિરૂપ સંસારસાગર તરી જઈ, પંચમી ગતિ માક્ષને પ્રાપ્ત થયા છે. એવા પરમ સામર્થ્ય - વાળા આપ સાહેબને મારી ક્ષુદ્ર સેવકની ખામી જોઈ જાણીને તેની ઉપેક્ષા કરવી ઉચિત નથી. (૧) હું રાગદ્વેષાદિક દોષથી ભર્યો અને આપે તેજ છુ રાગદ્વેષાદિકને સર્વથા ટાળ્યા છે, તેથીજ આપ સર્વથા નિઃસ્પૃહ ( સ્પૃહા–પરવા રહિત ) ને મમતા રહિત અને ઈચ્છા કામના રહિતજ છે તે પણ પરમ આદભૂત આલેખન રૂપ આપનું નિર્મળ દર્શન પામી મારા આત્માં સદ્વિવેકચેાળે, અજ્ઞાનમિથ્યાત્વાદિષ્ટ ઢોષ નિવારી (અહિરાત્મભાવ તજી) સહેજ સ્વાભાવિક દર્શન જ્ઞાન ચારિત્રાદિક ઉજ્જ્વળ ગુણના ખપી થયા, ખાટી ઢોડાદોડ ચપળતા તજી રત્નત્રયી સાધવા ઉજમાળ અન્યા, એ બધા મહિમા પરમ આદર્શ ભૂત-આલંબનરૂપ આપનેજ છે. (૨) ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ એવા આપ મહાગાપ, માહેનર ૧ ૧ ગેાવાળ જેમ પશુનુ રક્ષણ કરી નિર્વિઘ્ને સ્વસ્થાને પહોંચાડે તેમ પ્રભુ ભવ્ય જીવાતે સ્વસ્થાને (માક્ષે) પહોંચાડે છે. ૨ માહન કાઇપણુ જીવતે નહીં હણુનારા–સનું હિત કરનારા છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy