________________
(૧૫૧)
પદ ૬૬ મું. (હિ વાંસલડી ! વેરણ થઈ લાગી રે વ્રજની નારને–એ દેશી) હે પ્રીતમજી ! પ્રીતકી રીત અનિત તજીચિત ધારીએ; હે વાલમજી ! વચનતણે અતિ ઉડે મરમ
વિચારીએ. એ આંકણું. તુમ કુમતિકે ઘર જા છે,
નિજ કુળમેં ખોટ લગાવે છે; બિક એક જગતની ખાવે છે. હે પ્રીતમજી!. ૧ તમે ત્યાગ અમી વિષ પી છે,
* કુગતિને મારગ લી છે; એ તે કાજ અજુગતે કર્યો છે. હે પ્રીતમજી : ૨ એ તે મેહરાયકી ચેટી છે,
( શિવસંપતિ એહથી છેટી છે એ તે સાકર તેગ લપેટી છે. હે પ્રીતમજી ! ! એક શંકા મેરે મન આવી છે,
કિવિધ એ તુમ ચિત્ત ભાવી છે; એ તે ડાકણ જગમેં ચાવી છે. હે પ્રીતમજી!૦ ૪. સહુ શુદ્ધિ તુમારી ખાઈ છે,
કરી કામણ મતિ ભરમાઈ છે; તમે પુણ્યગે એ પાઇ છે. હે પ્રીતમજી !. ૫
૧ દાસી. ૨ તલવાર. ૩ પ્રસિદ્ધ.