________________
(૧૬) કીટ ધ્યાન શૃંગી તણે,
નિત ધરતા હે તે મૂંગી નિદાન; લે હલધોતિ સ્વરૂપતા,
લેહ કરસત હે પારસ પાખાનર, અ૨ પીયુમાદિકર સહી, :
હેય ચંદન હૈ મલયાચળ સંગ; રીધવ કયારીમું પડયા, ' '
જિમ પલટે હે વસ્તુને રંગ. અ. ૧ ધ્યેયરૂપની એકતા,
કરે ધ્યાતા હે ધરે ધ્યાન સુજાન; કરે તક મળભિન્નતા,
જિમ નાસે હે તમ ઉગતે માન. અ. ૪ પુણાલંબન યોગથી,
નિરાલંબતા હૈ સુખ સાધન જેહ, ચિદાનંદ અવિચળ કળા,
ક્ષણમાહે હે ભવિ પાવે તેહ. અ. ૫ અર્થ –હે ચેતન ! રાગદ્વેષાદિવડે અજિત-નહીં છતાચેલા એવા અજિતનાથ પ્રભુને હૃદયમાં સ્થાપન કરીને તેનું નિર્મળ ધ્યાન ધ્યાઈએ.
૧ સેનું. ૨ પારસ પાખા (પારસમણિ) ૩ લીંબડે વિગેરે