________________
* (૧૭) સાદ થાય છે અને તૃષાતુર ચાતતુલ્ય જે અનાદિ કાળને આત્મગુણ (સ્વસ્વરૂપ) મેળવવાને તૃષાતુર આ આત્મા તેને અમૃત સમાન શાંતભાવરૂપ જળ પાઈને તૃપ્ત કરવામાં આવે છે.
પદ ૬૦ મું.
(ગ–મહાર મત જા જેર વિજેર, વાલમ અબ
મત જાઓ. એ આંકણું પીઉ પી પીઉ રટત બપૈયા,
ગરજત ઘન અતિ ઘેર. વાલમ ૨ ચમ ચમ ચમ ચમકત ચંપલા,
| માર કરત મિલ સર, વાલમ ૨ ઉઠી અટારી રાયણુ અંધારી,
વિરહી કરત ઝકઝોર, વાલમ ૩ . ચિદાનંદ પ્રભુ એક વાર કહ્યો,
જાણે વાર કાર, વાલમ- ૪ અર્થ શુદ્ધચેતના આત્માને કહે છે કે-હે સ્વામી ! આવા વર્ષાકાળમાં તમે આપણી જે વછોડને-છુટી કરી નાખીને બહાર પરભાવમાં રમવા ન જાઓ! - અત્યારે બપૈયા પીઉ પીઉ પીઉ બેલી રહ્યા છે, વરસાદ અત્યંત ઘોર ગરવ કરી રહ્યો છે, ચમ ચમ ચમ વિજળી