________________
(૧૩૫) : અરે નર! ફૂડ, કપટ અને પરદ્રોહ વિગેરે કરતાં તું પરભવથી પણ કેમ ડરતે નથી ? આવતા ભવમાં તેનાં માઠાં ફળ ભેગવવા પડશે એ વાત કેમ ભૂલી જાય છે? ૨.
ચિદાનંદજી મહારાજ કહે છે કે જે આ શિખામણ નહીં માને તે જન્મ મરણ રૂપ ભવદુઃખમાં પડશે–સંસારમાં પરિભ્રમણ કરશે. ૩ - સાર-આ નાના સરખા પદમાં ખાસ જરૂરને ઉપદેશ આ ચેતનને ચેતવા માટે આવે છે. તેમાં આ જીવથી કરાતા કુડકપટ-છળ પ્રપંચ વિગેરેને માટે ખાસ શિખામણ આપી છે ને પરભવમાં ભેગવવા પડતા તેના માઠા વિપાક યાદ આપી તેને વાસ્તવિક ભય બતાવ્યું છે. અને પ્રાંતે કહ્યું છે કે જે અમારી આ શિખામણ નહી માને તો તમારે બહુ ભવાણ કરવું પડશે, તે વખતે તેને માટે પસ્તા કરશે તે કામ લાગશે નહીં, માટે અત્યારે જ ચેતી જઈને આત્માનું અહિત થાય તેવા સર્વ વ્યાપાર તજી દઈ સાવધાન થઈ જાઓ. એટલું જ કહેવું બસ છે.
વખતે તેમના જઈને માત્ર એટલું જ
પદ ૫૯ મું.
(રાગમહાર.) ધ્યાનઘટા ઘન છાયે,
સુદેખે માઇ! ધ્યાનઘટા ઘન છાયે. એ આંકણી દમ દામિની દમકતિ દહદિસ અતિ,
અનહદ ગરજ સુના. સુ. ૧