________________
( ૧૨:),
સુરભિકે બધ છુટે, ઘુવડ ભયે અપૂઠેર;
ગ્વાલમાલ મિલકે વિલાવતે વિલાવના, ચલના૦ ૨.
૩
.
તજ પરમાદ જાગ, તુ ભી તેરે કાજ લાગ; ચિદાનંદ સાથ પાય, બિરથા ન ખાવના, ચલના૦ ૩
અ—જે મુસાફરને ચાલવાની જરૂર છે તેને (પ્રભાત થયા પછી) સુવું કેમ પરવડે,? આ જીવ આ જગતમાં એક મુસાફર જ છે.
કર્તા કહે છે કે જ્યારે પ્રાત:કાળ થાય ત્યારે માતા આવકને ધવરાવે છે, અને જગતના લેાકેા ખધા મુખશુદ્ધિદંતધાવન કરે છે. વળી ગાયના બંધન ઈંટે છે એટલે તે ચારા ચરવા જાય છે, ઘુવડા જ્યાં ત્યાં સંતાઈ જાય છે, કેમકે તે પ્રકાશ જોઈ શકતા નથી અને ગેાવાળીના બાળકે એકઠા થઈને પાતપેાતાનું દહીં વલાવે છે–વલેણું કરે છે. (૧-૨)
એ પ્રમાણે હું આત્મા ! તું પણ પ્રમાદ તજીને જાગૃત. થઈ જા અને તુ પણ તારે કામે લાગી જા. તને શુદ્ધચેતનાના અથવા ચિટ્ઠાનઢના સાથ-સથવારા મળી ગયા છે, તા તેને વ્યથ પ્રમાદમાં રહીને ખાઈશ નહીં, શુદ્ધ માગે ગમન કરી તારૂં સ્થાન મેળવજે. (૩)
સાર—આ પદમાં પણ ખુબ રહસ્ય ભરેલુ છે. જ્યારે મિથ્યાત્વ નાશ પામીને સમકિતરૂપ પ્રભાત થાય છે ત્યારે આત્મા પણ પેાતાનુ કાર્ય કરવામાં તત્પર થઇ. જાય છે, પરંતુ ૧ ગાય. ૨ સતાઈ ગયા. ૩ ગાવાળીયાના બાળકા.