________________
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી
મહારાજ સાહેબ
પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. કે જેમના ' આશિષથી આ પુસ્તકનું કામ મારા હાથે થયું તે બદલ તેમનો હું . મહાન ઉપકાર માનું છું. સાથે સાથે આ ગ્રંથ એમને સમર્પણ કરૂ છું -