________________
સુવાક્યો ૧ જેમની શક્તિ મંગળ કાર્યોમાં જ વપરાતી રહે છે
એમને રિદ્ધિ-સિદ્ધિ અને મળે છે. ૨ સદ્ગુણ થવા કરતાં આપણે સદ્ગુણી છીએ એમ બતા
વવામાં આપણને સંતેષ જણાવે છે તે આપણામાં
દંભ છે. એમ સમજવું. ૩ ધર્મની શ્રદ્ધા, સગુણનું સેવન અને પુરૂષનું
શરણ નિરાશાના ઝેરનું વારણ છે. ૪ પિતાના માથા પર તકે ઝીલી બીજાને છાંયે આપ
નારા વૃક્ષ જેવા માનવીઓ આ ધરતી પર ઘણા ઓછાં
હોય છે. ૫ કઈ વસ્તુને એટલી બધી પ્રિય ન કરે જે તમને
રાગથી બાંધી લે. . ૬ નિષ્કિય ઉંડા જ્ઞાન કરતાં સાદી સમજ વધુ મહર છે. વિરની ભાવના એ મોટામાં મોટું પાપ છે. માફીની
ભાવના એ મેટામાં મેટું જ્ઞાન છે. ૭ જગતના મહાપુરૂષના જ્ઞાનને ખજાને પુસ્તકમાં છે. ૮ વસ્તુ પરિશ્રમથી મળે. ત્યારે જ તેની કિંમત સમજાય. ૯ સંદેહ સાચી મિત્રતા માટે ઝેરનું કામ કરે છે. ૧૦ આશા રહિત માનવી જ વૈરાગી બની શકે છે.