________________
ખંડ : ૨ જે
૩૬૯ અને દઢપ્રહારી સામે શીગડા મારવા દેડી. દઢપ્રહારીએ. તેને પણ તલવારથી વીંધી નાખી?
દઢપ્રહારી વિચાર કરે છે કે “મેં ચાર મહા હત્યા કરી?” એક બાજુ પિતાના સૌભાગ્યનું હમણાં જ ખૂન થયું હતું ત્યાં તે હુલી ગાયનું બીજું ખૂન થયું. આથી બ્રા ણીને પણ ઝનૂન ચડ્યું.?
ગાય જેવી ગાય, મૂંગૂં જનાવર જે તેના માલીકને બચાવવા જાન કુરબાન કરે તે પછી મારાથી મૂંગા મૂંગા જોવાય જ કેવી રીતે? એમ વિચારી રડતી, કકળતી, ગાળો દેતી બ્રાહ્મણ દઢપ્રહારીને મારવા તેની સામે ગઈ
દઢપ્રહારીએ બ્રાહ્મણીને પિતાની સામે આવતા જોઈને તરત જ તલવાર તેન પટમ એસી ટીવી, ને તલવાર આરપાર નીકળી ગઈ ! . -: દઢપ્રહરી ઝનૂનમાં માનવતા ભૂલી ગયા ! :
તલવારનો ઘા થતાં જ બ્રાહ્મણી જમીન પર ઢળી. પડી ! એ સમયે તેને પ્રસુતિ થઈ ! અને કાચ ગર્ભ બહાર નીકળી આવ્યું ! ! . બાળકના કાચા ગર્ભને જોતાં જ દઢપ્રહારીને આત્મા કંપી ઉઠયો ! અત્યાર સુધી તે હૈયાને કશી અસર થઈ ન હતી ! ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે તલવાર વિગેયે રાખી હતી. સ. ૨૪