________________
ઉપર
સધ યાને ધર્મનું સ્વરૂપ કરે છે. તેને વૈરાગ્ય દુઃખગર્ભિત વૈરાગ્ય છે. દુઃખને લઈને તે સંસાર છોડે છે. સાધુ જીવનમાં રહેલી નિરૂપાધિ જોઈને સાધુ બનવા એ જીવ ખેંચાય છે. આ જીવ માત્ર ગૃહસ્થાશ્રમને ત્યાગ કરે છે. એક જીવનને બદલે બીજું જીવન સ્વીકારે છે. તેનો હેતુ માત્ર દુખમાંથી છુટવાને હોય છે. આમાં ભાગેડ વૃત્તિ છે. વૈરાગ્ય નથી. આવી રીતે સંસારના દુઃખોથી ભાગીને આવેલા જેને વૈરાગ્ય ભલે. દુઃખમાંથી પેદા થયે હોય પણ જ્યારે એ બીજા વૈરાગીઓના પરિચયમાં આવે છે, સાધુ જીવનને એ નિચ અનુભવ કરે છે અને ગુરૂ પાસેથી જ્ઞાન મેળવે છે, ત્યારે તેને ત્રાસ આ છો. થઈ જાય છે. સંસારના દુઃખ પર તેને કંટાળાને ભાવ દૂર થઈ જાય છે. અને તપ અનુભવતે ત્યાગ તેમજ જ્ઞાન અને ગુરૂસંગથી એ નિર્મળ બનતો જાય. ધીમે ધીમે તેનામાં આત્મજ્ઞાન પ્રગટે છે કે સંસાર અસાર છે. સંસારના સુખદુઃખો ક્ષણિક છે. આમ દુઃખથી થાકીને આવેલે જવ કાળકમે સાચા રંગમાં વૈરાગી બનીને પિતાનું આત્મકલ્યાણ સાધી જાય છે (આમાં કઈ ભારેકમી જીવ આ પવિત્ર સંસ્થાને કલંક પણ લગાડે છે)
સાધુના રાગ અને મેહથી દીક્ષા લેવાય તે મેહ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. ગુરૂસંસર્ગથી તેને ઉદ્ધાર છે. આ બીજા પ્રકારને વૈરાગ્ય મેહમાંથી જન્મે છે.
કેઈ ગામ કે શહેરમાં તેનો ચાતુર્માસ હોય અને ત્યાં કઈ સંસારને કઈ સાધુ સાથે પ્રેમ થાય. એકમેક