________________
ખંડ : રેજો
૩૨૭ ધર્મને ધિક્કાર છે. એટલે તેઓ વિવેકબુદ્ધિથી ભ્રષ્ટ થઈને ગમે તેમ બોલતા હોય છે.
જૈન ધર્મ અને વીતરાગ દેવને માનનારા સાથે ઈતિર ધર્મના મિથ્યાત્વી દેવેને માનનારાને મેળ કદી જામે નહી. તે બેયની હાદિક દસ્તી કદી થાય નહી, વ્યવહાર સાચવી લે પડે તે જુદી વાત છે. પણ અંતરના ઉમળકાભર્યો મેળ જામવાનું લગભગ અશક્ય છે. અને લેક હેરીમાં જ તણાયેલા આત્માઓ ભલે જન્મ જૈન હોય. તે પણ શાસન વિરોધ–કરનારા કમેં જૈન નથી. . -સમ્યક્ત્વને પામેલા સમકિતિઆત્માનું દૃષ્ટાંતઃ
ધર્મલાભ કેને? વીતરાગ ભગવત મહાવીર સ્વામી વિચરતા વિચરતા ચંપાપુરીમાં પધાર્યા. તે દરમ્યાન અંબડ નામના એક પરિવ્રાજકે ભગવાનને વિનંતિ કરી કે હું કાલે રાજગ્રહી તરફ જવાને છું. કાંઈ સંદેશ હોય તે કહેજે. આ સાંભળીને ભગવંતને સુલસા સહજ યાદ આવી. તેથી ભગવાને અંડને કહ્યું કે સુલસી શ્રાવિકાને મારા ધર્મપાલ કહેજો. અબડને વિચાર આવ્યો કે રાજગૃહીમાં પ્રભુના અનેક ભક્તો—જેવા કે મહારાજા શ્રેણીક અને અનેક શ્રેષ્ઠીઓ વગેરે હોવા છતાં કેઈને યાદ ન કરતાં ધર્મલાભ તે ફક્ત એક જુલસા સતીને જ કહેવડાવ્યા.
આ સદ્ભાગ્ય અલસાને સાંપડવાનું મુખ્ય કારણ એ