________________
૩૧૦
સદ્બોધ યાને ધર્મનું સ્વરૂપ
સહેલી છે, નભાવવી કડીન છે. સ્નેહની ગાંડથી મારૂ મન આપની સાથે બધાઈ ગયું છે. હુ આપનાથી વિખુટી પડ વાને ઇચ્છતી નથી. આપે તે સાધુપણાને સ્વાંગ વીજળીના ઝબકારાની જેમ એક પળ વારમાં સજી લીધા. અને એક આંખના પલકારે આપે મારા પરની માયા ઉતારી નાંખી. પણ એ મીરીને ખબર જ કયાં હતી કે જે કર્મો સૂરા હોય તેજ પાછા ધમ્મે સૂરા બને છે.
નદિયે” વેશ્યાન! આ રાગભર્યા લચનાથી ચલિન થવા નથી. વચને! એવા હતા કે ભલ ભલા યાગેન્દ્રનું મન ભને પામી જાય. છતાં પણ પેાતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. અને વિદાય લેતાં પહેલાં વેડ્યાને ઘણા જ માર્મિક શબ્દોમાં અંતિમ વિય સદેશ આપે છે અને કહે છે:
મારા ભગાવલી કર્મોના હવે અંત આવ્યે છે. તેવા કોઈ કમેદને કારણે મારે તારી સાથે રહેવું પડ્યુ છે. કેટલાક નિકાચિત કમેના સેગ એવા હેાય છે કે ભલભલા મહા પુરૂષોને પણ તે ભોગવવા પડે છે. હવે આપણા બન્ને વચ્ચેના સંબધોને! અંત આવ્યા છે. જેવી લાગણીથી આપણે અન્ને આટલા વર્ષો સુધી સગાતે રહ્યા તેવી લાગણીથી તારે મને વિદાય આપવાની છે. અને તુ પણ પરલોક અને નજર રાખીને હવેથી જીવન જીવજે. અને તારા જીવનપથને અજવાળજે.
આટલું કહીને નદિષણ ત્યાંથી સીધા - વીર ભગવાનની સમીપે આવીને વીર ભગવાનના વરદ હસ્તે ફરીથી દક્ષા