SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૨ જો ૩૦૭ વિષય સુખ ભોગવીને યૌવન સફળ કરે. ફરી પાછો આ અવસર નહી આવે. ક્યાં આ તમારી સુકમળ કાયા અને જ્યાં આ તપનું કષ્ટ ? બનેને ક્યાંય મેળ નથી. આવા એને પામ્યા પછી કેણ એ મુખ મનુષ્ય હોય કે જે તપ વડે પિતાના તનનું નાહક શોષણ કરે ?' –ભેગાવલીને ઉદયકાળઆ પ્રમાણે વેશ્યાને કમળ વચને સાંભળીને મુનિનું મન અંતરથી જ પામી જાય છે અને પિતાને ભેગાવલી કર્મના ઉદયને જાણીને તેની સાથે ગ્રહવાસ માંડીને રહે છે. તેમ અહર્નિશ દસને પ્રતિબંધ પમાડ્યા વિના મુખમાં અન્ન તે ઠીક પણ જળ પણ લેતાં નથી– -દિષેણ દેશના લબ્ધિથી સંપન્ન હતાં તેમની ઉપદેશ શક્તિ એવી હતી કે વાણી સાંભળીને હળુ| કમિ જીવ ધર્મ પામી જાય. વેયાને ત્યાં આવનારા કેવાં હોય? છતાં નંદિની વચન લબ્ધિથી આવનારા ધર્મ પામી જતાં આ રીતે રાજ દસ-દસને પ્રતિબંધ પાડીને વીર ભગવાનના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરાવે છે. તે બાર વર્ષમાં કેટલાને દીક્ષા અપાવી હશે ? બાર વર્ષ પર્યત વેવ્યાને ત્યાં રહીને નદિષેણ આ રીતે દસને દરરોજ પ્રતિબંધ પમાડવાના પિતાના નિયમનું સગપગ રીતે તેમણે પાલન કર્યું છે. આમાંથી સાર એ નીકળે છે કે નદિષણ ચારિત્રથી પડયા હતાં પણ દર્શનથી નહેતા પડ્યા.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy