________________
૩૦૦
સદધ યાને ધર્મનું સ્વરૂપ
અને શેડો સમય રહેવાવાળું છે. જ્યારે જીવ જે પ્રકારનું સુખ ઇચ્છે છે તે મેક્ષમાં જ છે. કેમકે મોક્ષનું સુખ પરિપૂર્ણ છે. તેમાં દુઃખને અંશમાત્ર નથી. મોક્ષસુખ એક વખત મેળવ્યા પછી કદી જતું નથી. શ્રી અરિહંત પરમાત્માની આ વાત જેને બરાબર સમજાઈ જાય તેને શ્રી અરિત પરમાત્મા પ્રત્યે સાચે ભક્તિભાવ જાગ્યા વિના રહે નહી, એ ભક્તિ ભાવના વેગે તેને તે પરમ તારકની આજ્ઞા પ્રત્યે પ્રેમ જન્મ અને તાકાત હોય તે તે આજ્ઞા મુજબ જીવન જીવવાનું મન થાય.
દ્રવ્ય અનતે ક્ષેત્ર એક, ક્ષેત્ર અનંત કાળ; કાળ અનંતે ભાવ એક, ભાખે વીર દયાળ. (૧) સ્વરૂપ પુદગલ પરાવર્તનું, મુણુતાં કંપે દે; એમ અનંત વીતી ગયા, હજી ન આવ્યું છે. (૨) વિચારી જે તું જીવડા, ઓળખ તું નિજ જાત; જિનવર વચન સાંભળી, નિશ્ચય કર એક વાત. (3) ઈન્દ્રજાલ સ્વપના સમે, આ સંસાર અસાર; આત્મગુણે પ્રગટાવવા, જિનવાણી ચિત્ત ધાર... (4)
વાચક! આપણે બધા વિચાર કરીએ તે સમજી શકાય છે, કે આપણી મૂર્ખાઈમાં આપણું પિતાની બેદરકારીથી આત્મ પિતે જ પોતાને નહી ઓળખતે હેવાથી; અનંતે સંસાર રખડે છે, આ અસાર સંસારમાંથી છુટવા માટે જીવની