________________
૨૮૦
સબેધ યાને ધર્મનું સ્વરૂપ પાછું મેળવીશ ત્યારે જ જંપીશ માટે આપ મને સૈન્ય આપે. હું જ એનું નિકંદન કાઢીશ.”
ધનદત્તના આ શબ્દો શું સુચવે છે? આવી વેર વૃત્તિ જ્યાં સુધી હૃદયમાં બેડી હોય ત્યાં સુધી ધર્મકળાને સ્થાન ક્યાંથી હોય ?
મહાનું અકા - માલવરાજે તેને મોટું સૈન્ય આપ્યું. પિતાના સેનાપતિને પણ સાથે મોકલ્યો. ધરતીને ધણધણાવતે ધનદત્ત જ્યતાની પલ્લી પાસે આવી ઉભો. જય તાકને જાણ થઈ કે આ મહા સૈન્ય આગળ હું ટકી શકું તેમ નથી, તેથી છુપી રીતે જ્યતાક ત્યાંથી નાસી છુટછે. તેનું નધીયાતું સૈન્ય પણ ભાગવા માંડ્યું.
ધનદત્ત તેની પાછળ પડ્યો. જ્યતાની સગર્ભ પત્ની તેણે જોઈ. એની વેરવૃત્તિ ઉકળી ઉઠી. હાથમાં રહેલી તલવારથી એનું પેટ ચીરી નાખ્યું. સાત-આઠ માસના ગર્ભને પત્થર પર પછાડી મારી નાખ્યો. કેટલું નીચ કૃત્ય ? હત્યારે પણ જે ન કરી શકે એ કાર્ય એક વાણીઆએ કર્યું. સાંભળતા પણ અરેરાટી છૂટે પણ કુકત્રના સમયે આવું યાદ આવે તે આવું કાર્ય થાય નહીં.
વેર-વૃત્તિને વિપાક - આજે જે શાંતિથી વિચારવા જઈએ તે લાગશે કે આપણ અંતરના ખૂણામાં આવી વેરવૃત્તિ બેઠી છે. માટે જ સાચું સુઝતું નથી. અને જ્યાં સુધી અંતરની કલુષિત વૃત્તિ ટળે જ નહીં ત્યાં સુધી જ્ઞાન