________________
૨૭૮
સધ યાને ધર્મનું સ્વરૂપ બોલાય છે કે ગત તેવી અસર” જેના વિચારે મજબુત ન હોય, હૃદયનું સિંહાસન ડગમગતું જ હોય. એ તે પછી પાણીની જેમ ફર્યા જ કરે.
પાણીમાં ગમે તે રંગ નાખો, પાણી તન્મય બની જવાનું. આજે એવું ઘણું જ બની રહ્યું છે. સંસાર તરફ દૃષ્ટિપાત કરો ત્યારે ત્યાં તેના જેવા જ અને જ્યારે ઉપશ્રયમાં કે દહેરાસરમાં જાઓ ત્યારે થોડીક ક્ષણ માટે ત્યાંના જેવાં સંસર્ગની અસર બહુ જ ઉડી થાય છે. રાજપુત્રમાંથી જયતાક ધીરે ધીરે પલ્લીતિ બની ગયે. લુંટફાટ એ જ એનો ધંધ. બીજાને હેરાન કરી આનંદ માણવાનું અને નિયત કાર્ય થઈ ગયું.
જ્યતાનું જીવન જગતમાં શાપ રૂપ બની રહ્યું છે. લેટો એને ફિટકારી રહ્યા છે. પણ જયતા તો જગ સાને ઉભે ઉભે અટ્ટહાય કરી રહ્યો છે. અને મળતી સફળતામાં એ આનંદ માણી રહ્યા છે.
આનંદનું ઉદગમસ્થાન - વિયને કીડે વિષયમાં જ આનંદ માને. કદાચ અને તમે પુષ્પમાં મુકે તે શી દશા થાય ? મરણ જ નીપજે. આનંદનું ઉદ્ગમ સ્થાન જેને જે માનતે હોય એના સિવાય અન્ય સાચાં આનંદના સ્થાનેને પણ એ વિષાદય માને છે. એને કદાચ અખંડ આનંદનું સ્થાન બતાવવામાં આવે તે પણ એ વાતને એ આમ ઉપહાસથી ઉડાવી દેશે. કેટલી પ્રાણીઓની વિચિત્ર પ્રવૃત્તિ ?