________________
૨૭૬
સાધ યાને ધનુ' સ્વરૂપ
સાતે વાના સારા હોય અને એટલે કલિયુગ (જેને પડતા કાળ કહેવાય) એનું શાસન ચાલતુ હાય ત્યારે 'સુ થી ઉલટુ દેખાય. આ શાસનની ભાવિની આગાહીમાં ખુદ ભગવાન વર્ધમાનસ્વામીએ પાતાની અંતિમ દેશનામાં પુણ્યપાલ મંડલેશને આવેલા આઠ સ્વપ્નનાં ફળ નિર્દેશમાં ફરમાવ્યું છે કે, હે રાજન્ : આગળ જતાં -કાળ એવા આવશે કે સુકુળમાં ઉત્પન્ન થયેલા ધાર્મિક આચાર-વિચારવાળા નિહ હાય, કમલાકરમાં ઉત્પન્ન થયેલા કમળ જેમ ઝુંગધી હોય, તેમ સુકુળમાં જન્મેલા સંસ્કારી હાવા જોઇ એ. પરંતુ આગળ જતાં કાળ એવો આવશે કે મુકુળમાં જન્મેલામાંથી પણ સંસ્કારી ઘણા ઓછા નીકળશે. મેટે ભાગે આજે એજ પરિ સ્થિતિ દેખાય છે. જન્મ નબળા કુળમાં થયેલા હોય પણ વિનય, વિવેક, જીવદયા અગેનાં મુસ્કાર ઉંચા હોય તો તે કુળથી ચ'ડાલ કહેવાય પણ કર્મોથી મહાન છે. તેમ જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ થયા હોય અને કર્મ નબળા કરનાં હોય તો તે કુળથી જૈન કહેવાય પણ કથી અધમી કહેવાય. કાં આજનાં જૈને ? જન્મે જૈન છતાં ભાગવિલાસમાં જીવનનાં કેવા ફુરચા ઉડી ગયાં છે ?
6
કુમારપાળ જન્મે અજૈન હતાં. એટલુ જ નહિ, પરંતુ અમુક વર્ષની વય સુધીમાં માંસાહારી પણ હતા. પણ જીએ તેા ખરા પરિવČન આવે છે ત્યારે કેવુ' આવે છે. કેટલા વેગથી આવે છે. અને એ આત્મા કાંના કાં પહોંચી જાય છે. પૂર્વ ભવમાં જેમના જીવ યતાક નામના